________________
જિનશાસનરત્ન *
૩૧૧ આવ્યા. દીક્ષા આપી ગુરુદેવે વિહાર કર્યો એ જ વખતે નવદક્ષિતને ભણાવનાર બહેન મુંબઈ ગયાં હતાં. તે જામનગર આવ્યા અને તેમની ભાવના પણ દીક્ષાથી થઈ. ગુરુદેવ તે વિહાર કરી ગયા હતા-બહેનના સંબંધી ૪-૫ ભાઈએ ગુરુ દેવ વિહાર કરી એક ગામમાં બિરાજમાન હતા ત્યાં ગયા અને કહ્યું કે દીક્ષા આપના હસ્તે આપવાની દીક્ષાથી બહેનની ભાવના છે. તે બહેન મુંબઈ હતા અને વનિતાથી દીક્ષાથી તે રાજી થયા અને તેના પણ ભાવ જાગ્યા– ગુરુદેવ તે ઉદાર હતા અને કરુણાળુ હતા– જરા સુખળ કરીને પાછા જામનગર પધાર્યા અને કહેવરાવ્યું કે નૂતન સાધ્વીને ચગેટુ વહનમાં જોડવાનું છે. અને આ બહેનની દીક્ષા સાથે નૂતન સાધવીની વડી દીક્ષા પણ થશે. ગુરુદેવ પાછા પધાર્યા–લેકે તે ગુરુદેવની કરૂણાદષ્ટિથી પ્રભાવિત થયા. દીક્ષા ધામધૂમપૂર્વક થઈ વનિતા બહેનનું નામ નિર્મળાશ્રી રાખવામાં આવ્યું. તેમની દીક્ષા પણ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org