________________
را
૩૧૨
સુધારા
પૂ. જીનશાસનરત્ન સ્વ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂ જીિની જીવનપ્રભાના ૧ લા ભાગમાં પૂ. આચાય ભગવતની માંદગી અને સ્વગ વાસ સમયે હાજર રહેનાર પૂ. ગણિજનકવિજયજી, મુનિવિશુદ્ધજી, મુનિનીતિવિજયજી, મુનિન્યાયવિજયજી આદિ સાધુ હતા અને અતિમ સમયે નવકાર મહામંત્ર સંભળાવતા હતા—અને બધાને જગાડવાનું કાર્ય મુનિશ્રી નીતિવિજયજીએ કર્યું હતું. સર્વાં ધર્મસમન્વયી ગણિવર્ય શ્રી જનકવિજય, પૂ. આ. ઈન્દ્રદિન્નસૂરિજીને આ હકીકત જણાવી હતી. તે બીજા ભાગમાં સુધારા તરીકે મૂકી છે. તેઓ વધુમાં લખે છે કે નશામ`ધી વિષે જાહેર સભા બહુજ મહત્ત્વની અની ગઈ હતી—ઘણા ભાઇઓએ ત્રણ કલાક ભજન- ભાષણ સાંભળવાના લાભ લીધેા. પત્રૈડુડી જેવા નાના ગામમાં આ પ્રથમ જ અવસર હતા—ઘણા ભાઈ એએ શરાબ નહિ પીવા પ્રતિજ્ઞા લીધી.
Jain Education International
જિનશાસનરત્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org