________________
જિનશાસનર
પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજીની ઉદારતા અને કરૂણાદૃષ્ટિના એક પ્રસંગ જીવનપ્રભાના પહેલા ભાગમાં રહી જવા પામ્યા હતા.
૩૧૦
સં ૨૦૧૧માં પૂ. આચાર્ય શ્રીનુ. જામનગર ચાતુર્માસ હતું. કારતક વદ ૧૨ ના એકાએક દીક્ષાનુ નક્કી થયું. પૂ. સાધ્વીજી મહારાજની પ્રેરણાએ જાદુ કર્યુ. એ સમયે જામનગરમાં એવા રિવાજ હતા કે માતા પિતાની આજ્ઞા છતાં નગરશેઠની આજ્ઞાવિના દીક્ષા આપી શકાય નહિ. કાક સુદી ૧૨ ના રાત્રિના ત્રનિતા બહેને પિતા ચીમનભાઈ પાસે રજા માંગી-ઘણી સમજાવી પછી તેમણે સંમતિ આપી, તે જ વખતે રાત્રે ખાર વાગે નગર શેઠ પ્રજારામભાઈ ને ઘેર ગયા. શેઠને દીક્ષાની રજા આપવા વિનંતિ કરી. તેમણે વાત સાંભળી પણ આશ્ચય થી કહેવા લાગ્યા કે ગુરુદેવ તા વિહાર કરવાના છે અને દીક્ષા કેવી રીતે થશે. એજ વખતે શ્રી ચીમનભાઈ અને નગરશેઠ ઉપાશ્રયે આવ્યા, હવે મુહૂત જોવા કયાં જવું? પણ ગુરુદેવ પાસે એક વિદ્વાન પડિતજી હતા તેમની પાસેમુહૂર્ત જોવડાવ્યું. ગુરુદેવ પિતાજીને પૂછ્યું કે કયા સાધ્વીના શિષ્યા થવાનાં છે? દીક્ષાથી બહેને કહ્યુ કે ગુરુદેવને યાગ્ય લાગે તેમના નામનું મુહૂત કાઢે. ગુરુદેવ જરા વિચારમાં પડયાપછી ત્યાં સાધ્વીશ્રી વસ ંતશ્રીજી તેમજ સાધ્વી ક્રમય તીશ્રીજી તથા સાધ્વી નદાશ્રીજી આદિજી ૭ સાધ્વી ચાતુમાસ હતા— તથા સાધ્વી ન`દાશ્રીજીની શિષ્યા માટે મુહૂત કઢાવ્યું. કાક નદી ૫ ને ગુરુવારનુ મુહૂત આવ્યું,
સ. ૨૦૧૨ના કા કાઢી પને ગુરુવારે પૂ. આચાર્ય શ્રીના હાથે દીક્ષા થઈ અને સાધ્વી નંદાશ્રી શિષ્યા જાહેર કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org