________________
૩૦૮
જિનશાસન
ને ભગવાન મહાવીરના નિર્વાણ મહત્સ પ્રસંગે રાજધાનીમાં અભૂતપૂર્વ સ્વાગત હજારો-લાખ લોકોએ કર્યું તેવું સ્વાગત આજ સુધી કેઈનું થયું જાણ્યું નથી. - આષ સંયમ-સરલતા-નિર્લોભતા પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ અને રાષ્ટ્રપ્રેમને પૂજારી હતા.
તેમના અધૂરાં કર્યા આપણે સૌ ગુરુ ભક્ત પૂરાં કરી એ એ જ પૂજ્યશ્રીને સાચી શ્રદ્ધાંજલિ
-શ્રી મણીલાલ જી. દોશી, દિલહી.
સમતાના સાગર
- સાધ્વી શ્રી પ્રિયદર્શની આચાર્યશ્રીનું જીવન સમુદ્રવત્ ગંભીર, પ્રશાંત અને અનેકવિધ ગુણ – રનેથી પરિપૂર્ણ દૃષ્ટિ ગેચર થાય. છે. જે વ્યક્તિ આપની પાસે આવે છે તે શીતળતા અનુભવે છે-તેના રેમ રેમમાં અને મનના ખૂણે ખૂણામાં શાન્તિ પ્રસારિત થાય છે. ભગવાન મહાવીરના સિદ્ધાન્ત એમની વાણી તેમજ જીવનના કણકણમાં વણાયેલા છે. સમતા અને સેવાની અખંડજ્યોતિ તેમના જીવનને પ્રજવલિત કરે છે. શાન્તિ, સરલતા અને સમતાની સાકાર પ્રતિમા છે. સમર્પણ જ તેમનું જીવન છે. શાન્તિ, પ્રેમ અને સભાને મુકત હાથેથી અપે છે. અલપભાષી મધુરભાષિતા તેમની વિશેષતા છે. સમુદ્રની જેમ બધાના ગુણ અવગુણ પિતાના અંતરમાં જ સમાવી રાખે છે આપ નિસ્પૃહી અપ્રમાદી, સ્વાવલંબી, સમતાના સાગર-શાન્તિ દૂત–શાસન રત્ન, બ્રહ્મતેજથી વિભૂષિત જુગ જુગ જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org