________________
જિનશાસનરત્ન
૩૦૭
ચરણામાં મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અપણુ કરતાં આનંદ
અનુભવું છુ.
શ્રીપાલ એસવાલા પ્રધાનશ્રી, આત્મવલ્લભ જૈન પ્રકાશન સમિતિ, લુધિયાના
ભાગ્યશાળી કહેનાર
પેાઢી ગયા
જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરી જૈનશાસનના શણગાર હતા. તેમના દર્શન-વંદન અને સ્મરણથી મારા જેવાના પાપ નાશ પામતા હતા. પૂજ્યશ્રીની મધુર વાણીમાં એવી સરલતા હતી કે પ્રત્યેક માનવ શ્રદ્ધાથી તેમના ચરણેામાં મસ્તક ઝુકાવતા હતા. ગુરુભક્તિ તેમના રામરામમાં વ્યાપ્ત હતી. પ્રત્યેક વ્યક્તિને માટે તેમના મુખારવિન્દથી ભાગ્યશાળી શબ્દ જ નીકળતા હતા.
પૂજયશ્રી જૈન માત્ર નહિ પણ સમગ્ર સમાજને માટે એવા દિવ્ય દેવતા હતા કે જેની છત્રછાયામાં જૈન સમાજ બહુમુખી પ્રગતિપર અગ્રસર હતા.
તે એવા શાન્તિના મસીહા--દૂત હતા. ક્રોધ તેા તેમના સ્વભાવમાં હતા જ નહિ. તે ક્ષમામૂર્તિ હતા. પીડિત માનવીની સેવા માટે હાસ્પીટલ રોજગારના સાધના માટે સમાજને ચીપકી આપતા રહેલા.
ત્યાગ અને તપસ્યાની એ કૃશકાય પ્રતિમાના સુખપર સૂર્ય - ના કિરણા જેવી માલા હતી.
રાષ્ટ્રરક્ષાના તા એ રાહબર હતા. નવી પેઢીને સેવા અને સયમના સંદેશ દેતા રહેતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org