________________
જિનશાસનરને
પાલી રાજસ્થાન પુણ્યભૂમિ પર માતા ધારિણીની કુક્ષીએ પુત્રને જન્મ આપ્યું. પણ આ તે પુણ્યરાશિ હો, જગતના કલ્યાણ માટે, વલ્લભગુરુની સેવા માટે સુખરાજ સમુદ્રવિજય બની ગયા.
પણ આ વિજયસમુદ્ર ખારા સમુદ્રને મીઠે બનાવી દીધું. અને સંઘહિત, સંઘ-સંગઠન, સંઘ ગૌરવ, સંઘ સમુન્નતિ માટે પ્રાણ પાથર્યા. ઉપદેશની લહેર ઉમટી આવી. વિજય સમુદ્રના અન્તસ્તલમાં રાષ્ટ્રીયતા ખેલતી હતી, સૈનિકોને માટે રકતદાન, વૃદ્ધ પીડિતેને માટે સહાયતા, નિર્વાસિતેને માટે આવાસ, એ આપની રાષ્ટ્રીયતાના ક્રીડાપુષ્પ હતાં.
આપના ચરણ જ્યાં જ્યાં પડયાં ત્યાં અહિંસાનું સામ્રાજ્ય બની ગયું. પર્વ દિવસમાં કસાઈખાનાં બંધ થઈ ગયા. લેકે માંસ-મદિરાને ત્યાગ કરી ચરણ શરણ પામી ધન્ય બની ગયા.
શાળાના બાળકને ઇંડા ખવડાવવાની જવાઓ આપના પ્રયાસેથી સમાપ્ત થઈ ગઈ
આપના પાવન સાનિધ્યમાં દિગંબર, શ્વેતાંબર- સ્થાનકવાસીના ભેદ ભૂ સાઈ ગયા. જૈન જૈનેતરે આપના મંગળ આશીર્વાદ લઈને ધન્ય બની ગયા. મુરાદાબાદની પ્રતિષ્ઠા તે. સુંદર રીતે થઈ પણ સંસાર સમુદ્ર પર વિજય મેળવી પુષ્પશિયામાં પોઢી ગયા. કાયાની માયાને છોડીને દેવલોકથી આવેલ આમા દેવલોક સીધાવી ગયા. મારી શ્રદ્ધાંજલિને સ્વીકાર કરે ગુરુદેવ! ૮૮ વર્ષ પહેલાં મૌન એકાદશીના પવિત્ર દિવસે ધરતી પર પધાર્યા, ધરતીને પ્રાણીઓને ઉદ્ધાર કર્યો, શાસનન ઉદ્યોત કયે, સમાજનું કલ્યાણ સાધ્યું, ગુરુદેવના નામને ઉજજવળ કર્યું.
ધન્ય ત્યાગ, ધન્ય સેવા, ધન્ય જીવન, ધન્ય નિધન,
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org