________________
૩૦૬
તુમ્હારેહી સહારે, હારા,
તુમ્હારેહી સહારે,
તુમ્હારેહી સહારે,
ગુલશનકી બહાર હૈ !
મઝધાર સે યહ નાવ પાર હૈ !
મુઝે સમુદ્રસૂરિ !
જિનશાસનરત્ન
યહ ખસ રહા સંસાર હૈ
તુમસે ઇસ લિયે બસ પ્યાર હૈ
તપેાનિષ્ઠ ગુરુદેવ
મૃત્યુ અને જીવન બન્ને, સન્તા ને છે એક સમાન, જ્યારે આવે કે જ્યારે જાવે, કરે છે તે જગ કલ્યાણ ! મારા આરાધ્ય દેવ,
Jain Education International
—પ્રેા. રામ
જેઠ મહિના આળ્યે, સંસાર તપવા લાગ્યા. તપતાં તપતાં આખા સંસાર તપાવન બની ગયે, જાણે આપના તપની તપાસયતા સર્વત્ર છવાઈ ગઈ.
દેવતા, આપ જેવા તપસ્વીની તપેનિષ્ઠા પર મુગ્ધ થઇને એવા ઉપકરણ રચવા લાગ્યા કે આપ દેવ લોકોને પાવન બનાવા. મનુષ્ય હારી ગયા, દેવતા જીતી ગયા અને આપ દેવલેકમાં જઈને બિરાજમાન થઈ ગયા.
અરાબર છે કે આપ શારીકિ દૃષ્ટિથી અમને છેડી ગયા, પર`તુ અમારી શ્રદ્ધા આપના સદેવે દર્શન કરે છે. આપના મન મંદિરમાંની સકૅલ શ્રી સંઘની કલ્યાણ સાધના અમર અમર બની રહે.
આપની પુણ્યતિથિ પર સકૅલ શ્રી સંઘની તરફથી આપના
For Private & Personal Use Only
www.jainelibrary.org