________________
૩૦૪
શતશત વંદન પાર્શ્વદાસ જૈન, લુધિયાના
મારા હૃદય મંદિરના દેવ! મારા કાય લાપાના પ્રેરણા સ્રોત, મારા જીવનદાતા, ભાગ્ય વિધાતા ગુરુદેવ! આપની જ અન્તઃ પ્રેરણાથી મે મારા નિર્માંળ કન્યા પર વિજયાન ંદના સંપાદનની મેાટી જવાબદારી સ્વીકારી હતી. માપની શક્તિ અને ભક્તિથી પ્રેરાઈને હું એક વર્ષથી તેની જવાબદારી યથાશક્તિ ખની શકે તે માટે પ્રયાસેાથી પૂર્ણ કરી રહ્યો છું.
મારા પ્રયાસેથી સમાજને કેટલા લાભ થયેા હશે તે તે આપ જ જાણી શકા, કન્થપૂતિ મારા ધમ હતા. તેને મે શ્રધ્ધાપૂર્વક વિપત્તિઓના પવ તાને ઉલધીને પૂર્ણ કરેલ છે. હવે શક્તિ નથી પણ ભક્તિ તા છે.
જિનશાસનત્વ
શક્તિના અભાવમાં પણ આપની ભક્તિને જે પ્રેણા આપશે તે પ્રમાણે કાય કરતા રહીશ.
આપની જન્મજ્યંતિ પર મારી ભકિત એમ કહીને આપના ચરણામાં સાદર વદન કરે છે,
ચરણામાં સાદર શતશત વદન.
ધ્રુવલાથી દેવલાક
Jain Education International
શ્રી તિલકધશાસ્ત્રી
દેવલાકથી વિદાય વેળાએ દેવે કહ્યું, પુણ્ય પુરુષ-પુણ્ય જોંગ પૂર્ણ થવાથી તમે પણ જશે! પ્રકૃતિનું વિધાન કોણ અદ્દલી શકે! ભલે જાએ, વિજ્રયાન ધ્રુવલ્લભના પ્યારા-શુભાસ્ત સત્તુ પન્થાન:।
For Private & Personal Use Only
www.jainelibrary.org