________________
જિનશાસનરત્ન
એક ભાઇના પુત્ર આન્યા. પત્ની બિમાર હતી. હાસ્પીટલમાં દાખલ થવાના તે પૈસા નહેાતા પણ દવા ઇન્જેશન માટે પણ લાચાર હતા. ગુરુદેવે તે જ વખત પાસે બેઠેલા એક ભાઈને સૂચના કરી અને તેમને ૨૦૦ રૃા. મેકલાવી આપ્યા. ગુરુદેવ પૂનાથી વિહાર કરી જીન્નેર થઈ...પધારવાના હતા. ત્યાંના બીજા પક્ષના લેાકાએ ગુરુદેવને આવતા અટકાવવા ઉહાપાઠુ કર્યાં. પણુ આ તા નિર્ભીય શાંતમૂર્તિ હતા. તે તે ગયા અને તેમની પ્રતિભાથી અંજાઈને મધાએ ભવ્ય સ્વાગત કર્યું.
જમ્મૂના નૂતન મંદિરની પ્રતિષ્ઠા હતી તે મંદિરના નિર્માણ માટે મેં પ્રતિજ્ઞા કરી હતી અને ગુરુદેવની તબીયત બરાબર ન હેાવા છતાં ગુરુદેવ પધાર્યાં. મુંબઈથી સ્પેશયલ જમ્મૂ પહેાંચી અને પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂર્વક થઈ.
૩૦૩
જિનશાસનરત્નને સહસ્રશઃ નમન
શ્રી સરદારભાઇ કાચર, બીકાનેર પિતાએ પાર્થિવ નશ્વર દેહનું પ્રદાન કર્યું પણુ ગુરુ તે અમર જીવન દેવાવાળા પુણ્યાત્મા છે.
પૂ. આચાય શ્રીના જીવનનું દેદીપ્યમાન સ્વરૂપ તે તેમની અગાધ અપરિમેય ગુરુ ભક્તિ છે. તેમના ઔદારિક દેહના પરમાણુ પૂર્ણતઃ ગુરુભક્તિના પરમાણુએથી જ થયા હતા.
એ જ્ઞાત્મા ક્રાન્તિકારી ગુરુના ક્રાન્તિકારી શિષ્ય હતા.
એ આદશ ગુરુ ભક્ત, વિનમ્ર, વિનીત, ક્ષમાશીલ, તપેાનિધિ, શાસન પ્રભાવક, ત્યાગી શાન્તમૂતી કરુણાસિંધુ ઉદારતાના પ્રતીક એકતાના સારથી વિવિભૂતિને સહસ્રશઃ નમન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org