________________
જિનશાસનરત્ન
૩૦૧
જઈને તુરત જ નીકળી આવીશ—ખાસ કામ સિવાય ગુરુદેવ કાન્તિભાઈને મોકલે નહિ. હું. ધર્મસ કટમાં આવી પડચે. -પણ બીજો ઉપાય નહેાતા-હું મેમાણા ગયા–ગુરુદેવની આજ્ઞા પ્રમાણે તાર તૈયાર કર્યા અને મે' ગુરુમહારાજને કહ્યું: મારે જરૂરી કામ માટે માણસા જવાનુ છે, ગુરુમહારાજે કહ્યું, વ્યાસજી–ાંચંતા ન કરે. તમે જરૂર વખતસર પહોંચી જશેા. જોકે બસ મળશે કે નહિ તેની શંકા હતી પણ મેમાણાથી પાટણ આવીને મહેસાણા જવાની બસમાં નીકળ્યો—અને મારા આશ્ચય વચ્ચે મહેસાણાથી માણસા જવાવાળી ગાડીનુ દુધ સાગરડેરી પાસે ક્રોસીંગ થયું અને અન્ને ગાડીને ત્યાં કાવું પડયું અને મને માણસાની બસ મળી ગઈ-આમ કદી ક્રોસીંગ થતું નથી અને બસ રીકાતી નથી પણ મને ગુરુમહારાજના વચને યાદ આવ્યા. ખરેખર પૂજયશ્રી વચનસિદ્ધ પુરુષ હતા. આજે પણુ પ્રસ`ગ ભુલાતા નથી. સંતપુરુષાની કૃપાથી પહેલેથી જ અધી વ્યવસ્થા થઈ જાય છે.
એકતા માટેનું સતાનું યાગદાન
પૂ. યુગ્મવીર આચાય ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની સગઠનાત્મક વિચાર ધારાને વેગ દેવા અને તે આગળ વધારવાનુ શ્રેય તેમજ પટ્ટધર જિનશાસનરત્ન શાત્નમૂતિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરીશ્વરજી મહારાજના છે. તેમણે બધા સંપ્રદાયાની એકતા અને સ’ગઠન માટે કોઈપણ અવસર જવા દીધા નહાતા.
સને ૧૯૫૯ માં આગરામાં તેમના સમારેહું પૂર્ણાંક પ્રવેશ થયા. બધા સંપ્રદાયે એ મળીને પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું".
આગરામાં બીરાજમાન સ્થાનકવાસી સમાજના પ્રસિધ્ધ વિદ્વાન કવિવરશ્રી અમર મુનિજી તેમજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી તેમજ તેમાના શિષ્યાનુ` મધુર મિલન એક એવુ'
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International