________________
૩૦૦
જિનશાસનન આવે-હું પહેલી ગાડીમાં નીકળ્યો. જોયું તે હાલત ગંભીર હતી કે પ્રેતે તેના શરીરને કબજે લીધું હતું. મેં બધાને કહ્યું ચિંતા ન કરે, ગુરુમહારાજની કૃપાથી પ્રેતાત્માને જવું જ પડશે. મેં ગુરુદેવને નીકળતી વખતે મને આપેલ વાસક્ષેપ બહેનના શરીર પર નાખ્યા અને નવકાર મંત્ર જાપ શરૂ કર્યો. આખી રાત જાગ્યા અને જાપ ચાલુ રાખ્યો. મારે પ્રેતાત્માને સામને કરે પડયે. સવારના પાંચ વાગ્યે પ્રેતે મને કહ્યું- હવે હું હારીને જાઉ છું હવે કદી નહિ આવું. બહેનની હાથની કેણીની પાસેથી એક ઝબકારે થતાં મેં જોયે. પછી મારી બહેન પૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. આ છે વાસક્ષેપ અને નવકાર મંત્રને પ્રભાવ. ગુરુ મહારાજની કૃપાદૃષ્ટિથી હું વાર વાર અનેક સંકટોથી બચી ગયે છું.
–વિનકુમાર એચ. સુથાર
ચાચયિા -પાટણ-ગુ. વાણીસિદ્ધ પુરુષ પૂ. આચાર્યશ્રી પાટણ શ્રી સવાઈલાલ કાન્તિલાલ વ્યાસ પધાર્યા. ભવ્ય સ્વાગત થયું. એક પંજાબી ભાઈને ખૂબ તાવ આવ્યું હતું તે પણ સંકાન્તિના દિવસે પાટણ આવ્યા અને તેમને તાવ ઉતરી ગયે, પૂજ્યશ્રી પાટણથી મેમણ તીર્થ પધાર્યા ત્યાં જઈને તેમને ભારત સરકારને પ્રાણવધના નિષેધ માટે તેમને અંગ્રેજીમાં તાર કરવાને હતે. પૂજયશ્રી એ મને બેલાવા માટે પાટણનિવાસી ભાઈ કાન્તિલાલ શાહને મેકલ્યા-પણ હું મારા પરિવાર સાથે માણસા જવા તૈયારી કરી રહ્યો હતો-મારો પરિવાર સ્ટેશન પર પહોંચી ગયું હતું. હું બીજી રીક્ષામાં જવાનું હતું પણ પૂજ્યશ્રીને સંદેશે આવ્યું એટલે હું સ્ટેશને જઈ પરિવારને જવા કહ્યું હું મેમાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org