________________
જિનશાસનરત્ન
૨૯૯
ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવ પ્રસંગે વૃદ્ધાવસ્થાને વિચાર કર્યા વિના દિલ્હી પધાર્યા. આપનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું તે ઇતિહાસમાં ચિરસમરણીય રહેશે. આપ એવા તે નિસ્પૃહી હતા કે કદી કેઈપણ વસ્તુને મેહ રાખ્યા વિના પિતે સાદગીથી રહેવા સાથે સમાજના કલ્યાણ અને સમુત્થાન માટે હમેશાં કાર્યરત રહેતા હતા-જ્યારે મેં પૂછ્યું કે ગુરુદેવ આપ દુર દૂરથી હજારો માઈલને વિહાર કરી કેટલી એ મુશ્કેલીઓ વેઠી દિલ્હી પધાર્યા તેથી અમને આશ્ચર્ય થાય છે. આપ હસીને બેલ્યા–“ભાઈ આદીશ્વરપ્રસાદ, અમારા સંતેને તે સમાજને એક સૂત્રમાં પરોવવાને ધર્મ છે પણ તમને ધન્ય છે કે તમે દિગંબર વેતાંબરના ભેદ ભૂલી જઈને સામાજિક કાર્યકરે (એક જગ્યાએ કાર્ય કરી રહ્યા છે.”
અમારા ઉપર આપના આશીર્વાદ વરસી રહ્યા છે તેથી જ અમે સમાજના સમુત્થાન માટે કાર્ય કરીએ છીએ.
વાસક્ષેપ કે આશીર્વાદ જિનશાસનરત્ન આ, વિજયસમુદ્રસૂરિજી રાષ્ટ્રસંત જૈન જૈનેતર બધાને માટે શાંતિ ઈચ્છતા હતા. એજ છે સાચે માનવ ધર્મ. જ્યાં જ્યાં આપવા પાવન પગલાં થતાં ત્યાં તીર્થ બની જતું. પ્રતિમાસ સંક્રાંતિના દિવસે દુર દુરથી ભકતજને દેડી આવતા.
- જ્યારે ગુરુદેવે પાલનપુરમાં મારા મસ્તક પર વાસક્ષેપ નાંખે, સેવાવ્રતના આશીર્વાદ દઈને મને ભગવાન મહાવીર સ્વામીને અનુયાથી બનાવ્યું. બ્રહ્મચર્ય પાલનને સંદેશ આપે ત્યારે હું ધન્ય બની ગયે.
એક દિવસ રાત્રિના મારે તાર આવ્યું. બહેન ગંભીર–જદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org