________________
જિનશાસનરત્ન
૨૯૭
ભૂલી જવી. આપશ્રીના પરમ પવિત્ર પાઢ પદ્મને સ્પર્શ કરી પેાતાને પાવન બનાવવા દોડાદોડ આવે છે અને તે ધન્ય ધન્ય માને છે
પેાતાને
આપના આંતંરિક દિવ્ય ગુણાથી હું આકર્ષિત થઈ.
આપના શાંત-સમતામય જીવન અને જે સેવાને દ્વીપ આપે જળહળતા રાખ્યા હતા તે દ્વીપ મને અને સૌને જીવનના નવા પ્રકાશ આપતે રહેશે.
ગુણરત્નના સાગર
સ્વ. આચાય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વાજી મહારાજ વાસ્તવમાં સમુદ્ર જ હતા. કોઇ કંઈ પણ દૈવ સમુદ્ર સમગ'ભીર રહેતા હતા. તેમની સુખાકૃતિ સમક્ષ ઉપત્ત્પિતિથમાં જ જન સામાન્યનું હૃદય શ્રદ્ધા ભક્તિથી ઉભરાઈ જતું હતુ, આ તે મહાપુરુષનું લક્ષણુ હાય છે, દીન-દુઃખીને જોઈને તેમનુ હૃદય કરુÍદ થઈ જતું હતું.
સમતા, સહાનુભૂતિ અને સંગઠનની સાક્ષાત પ્રતિમા સંદેશ જીનશાસન રત્નના અપાર ગુણાનું વર્ણન કરવા માટે આ સૂક લેખની કરવામાં અસમર્થ છે.
જોકે આજ તે જીવન પ્રેરણાને સ્રોત આપણી વચ્ચે નથી તથાપિ તેમના ગુણેાનુ' સ્મરણ કરીને એમણે અતાવેલા પદ ચિહ્નનેનું અનુકરણ કરી શકીએ. તેમના ગુણેાની સુરભિ લઈને આપણે પણ આત્માન્નતિના પથ પર ચાલી શકે એવી કામનાઓ કરીએ.
-સાધ્વીશ્રી જસવંતશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org