________________
જિનશાસનરત્ન
૨૯૫ જતી વખતે તેમણે શ્રાવક ભક્તોને ઉપદેશ આપે કે આ આશ્રમ પૂ. મુનિશ્રી ચારિત્ર વિજયજી મહારાજે સ્થાપન કરેલ છે. કચ્છ જેટલા દૂર દૂરથી જૈન વિદ્યાથીઓ અહીં આવે છે. આવી સુંદર સંસ્થાને અવશ્ય મદદ કરવી જોઈએ. ગુરુ ભક્તોએ તુરત જ સારી એવી રકમ એઠઠી કરી. - દિલ્હીમાં એક સ્થાનકવાસી ભાઈને પત્ર મારી પાસે આવ્યું. તેને પુત્ર અલ્હાબાદ યુનિવર્સિટીમાં એજીનીયરીંગને અભ્યાસ કરતે હતો. તેની સ્થિતિ સારી નહિ હુંએ પત્ર લઈ ગુરુદેવ પાસે પહોંચ્યા અને ગુરુદેવે ત્રણ વર્ષ માટે તેને રશીપ મળે તેવી વ્યવસ્થા કરી દીધી આવા હતા કરુણાળુ અમારા જિનશાસનરત્ન.
નિર્લિપ્તસંત
સાધ્વી શ્રી સુપ્રભાશ્રીજી મોટા મોટા ગીઓને માટે પણ સેવા ધર્મ અગમ્ય છે જેને અહંકાર છૂટી ગયે હેય, વિનયવિવેક-સહશીલતા-અનન્ય નિષ્ઠા, અપ્રમાત્તતા-ગંભીરતા આદિ અનેક ગુણેના જે ભંડાર હોય તે મહાપુરુષે સેવા કરવાના સભાગી બની શકે છે. ૪૦ દિવસ સેવા કરવી સહજ નથી ત્યારે ૪૦૪૦ વર્ષ સુધી અનન્ય ભાવે સેવા કરવાવાળાએ સંત ધન્ય બની ગયા. જીવન કૃત કૃત્ય બનાવી દીધું. તે તે સ્વયં મૌન રહીને પોતાના જીવન દ્વારા સેવાને સંદેશ આપી જાય છે.
પૂજ્યશ્રીની વાણી હિત-મિત–પ્રિય હતી. વાણીમાં એવી મધુરતા હતી કે સંબોધન “ભાગ્યશાળીએ” બધાને આકર્ષિત કરતું હતું.
પૂજ્યનાં પાવન પગલાં જ્યાં જ્યાં થતાં-ગુજરાત-રાજસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org