________________
૨૯૪
જિનશાસનરત્ના - આ નૈષ્ઠિક સમર્પણ ભાવથી તે તેમને રાષ્ટ્રીય સંત, જિનશાશનરન અને પૂ. ગુરુ ભગવંતના પટ્ટપ્રભાવક બનાવી દીધા હતા.
આ સમર્પણ ભાવનાને ચરિતાર્થ કરવાને માટે કેટલી બધી મુશ્કેલીઓ, અપમાને સહન કરવા પડ્યાં હશે અને પિતાની સુખ-સુવિધા પોતાની શિષ્યવૃદ્ધિ, સ્વતંત્ર વિહાર તથા કામના કીતિ –પ્રશંસા આદિ બધાને તિલાંજલિ આપવી પડી હશે તેથી જ તેઓ સેવામૂર્તિ હતા. અને ગુરુદેવે જાણ્યું હતું કે મારો સમુદ્રવિજય એક એ શિષ્ય છે કે જે કઠણમાં કઠણ સમયમાં પણ સમાજ અને શાસનના ઉદ્યોતમાં જ પિતાનું જીવન સમર્પણ કરશે.
–ગણિશ્રી જનકવિજયજી
શાસનદીપક અમારા ઘેડદાની પૂજ્ય ગુરુદેવ મુનિશ્રી વલ્લભદત્તવિજયજી. મને પૂ. ગુરુદેવ સાથે મુંબઈ-પૂના અને ઈંદરમાં રહેવાને સુઅવસર પડયો.
મેં તેમાં ગુરુદેવના અને રૂપ નીહાળ્યા. જ્યારે કે ઈદીન દુઃખી મદદ માટે તેમની પાસે આવતા ત્યારે બધી જાતની મદદ અપાવવા પ્રયત્ન કરતા. શિક્ષણ પ્રત્યે તે તેમને અનહદ પ્રેમ હિતે. પુનેરના વિદ્યાથીગૃહની પરિસ્થિતિને જોઈને સંકાતિ પર ગુરુદેવે જોરદાર શબ્દોમાં સંસ્થાની આવશ્યકતા માટે પ્રવચન કર્યું અને જોતજોતામાં દસ પંદર હજારની વર્ષા થઈ
યશવિજયજી જૈન ગુરુકુળ માટે પાલીતાણા પધાર્યા ત્યારે સંસ્થાની સહાયતા માટે ઉપદેશ દીધું અને ગુરુ ભક્તોએ મદદ કરી ગૃહપતિએ તે પ્રસંગે કહ્યું કે ગુરુદેવ તે કલ્પવૃક્ષ છે.
સેનગઢ શ્રી ચારિત્રરત્નાશ્રમમાં પધાર્યા. રાત્રિ નિવાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org