________________
ર
જિનશાસનરત્ન વાત સિદ્ધાન્ત સિધું કે,
- ચન્દ્ર સદશ દે સૌમ્ય મહાન જયતુ જયતુ શ્રી સુરિરાજ વે,
જ નિજ ભક્તો કે જે ભગવાન છે હે સમુદ્ર સૂરીશ્વર તુમ તે,
તાપ-તપ્ત-હિત હો ચંદન જન્મ જયંતી પર ચરણેમેં
કરતા હું શતશત વંદન.
મારા ગુરુદેવ
મુનિશ્રી નિત્યાનંદવિજયજી પ્રસન્ન મન, સહજ જુતા, બધા પ્રત્યે સમભાવ આત્મીયતાની તીવ્ર અનુભૂતિ, પક્ષપાત શૂન્યતા, પ્રરૂઢીવાદિતા, જાતીય, પ્રાન્તીય તેમજ સામ્પ્રદાયિક વિવાદોથી મુક્ત, આ છે ગુરુદેવનું વ્યક્તિત્વ!
પિતાનું વ્યક્તિત્વ ગુરુસેવામાં વિલીન કરી દીધું હતું. આપે પિતાના જીવનની એક એક ક્ષણ ગુરુદેવના મિશનને પૂરા કરવામાં તનમનથી છાવર કરી દીધી હતી.
ગુરુદેવ ભારતીય સંસ્કૃતિ, ધર્મ તેમજ દશન જગતના એક ચમકતા સિતારા હતા. ગુરુદેવના જીવનના કણ કણમાં જ્ઞાનની શુભ્રજાતિ, સત્યની મધુર સુરભિ અને સમતાની રસધારા સતત પ્રવાહિત થતી હતી. ભારતની સંત પરંપરામાં આપશ્રી મહાન ગૌરવરૂપ હતા. ભારતીય સંસ્કૃતિને આદર્શ આપશ્રીના જીવનમાં સ્પષ્ટ પરિલક્ષિત થતું હતું.
-- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org