________________
જિનશાસનરત્ન
અજ્ઞાનરૂપી અંધકાર અનાયાસે વિલીન પછી તેા હતેા.
આપ એવા સમતા સમુદ્ર હતા જેના દર્શને આવનાર રાજા, ૨'ક, ઊંચ-નીચ–સુખી-દુઃખી બધા સમતાથી પ્લાવિત થઈ જતા હતા. એ સત્ય છે કે જે જવાબદારી પૂજ્ય ગુરુ ભગવંત મને આપી ગયા છે તેને પૂર્ણ કરવાને માટે અક્ષય શક્તિ સ્રોતની જરૂર છે, પણ મને શ્રદ્ધા છે કે ભલે શારીરિક દૃષ્ટિથી તેઓ ચાલ્યા ગયા છે, પણ આધિદૈવિક દૃષ્ટિથી તેઓ આપણી પાસે જ છે. તેને આત્મા કદી આપણાથી દૂર થઈ જ ન શકે. ગુરુદેવ દેવલે કમાંથી હમેશાં તેમના મગળ આશીર્વાદ વરસાવતા રહેશે.
હૈ! મારા હૃદય મંદિરના દેવતા, તમે મને સંઘ પ્રભાવના અને સંધશાસનની જે જવાબદારી સેોંપી છે. તે પૂર્ણ કરવાની શક્તિ દેતા રહેશે, આપના આશીર્વાદથી આપના અધૂરાં કાર્યોને પૂર્ણ કરું, એવું સામર્થ્ય દેશો. મારા આ પ્રાના સ્વરોની સાથે મારા ભક્તિપૂર્ણ શત શત વંદન સ્વીકાર કરો.
હે રત્નાકર! વ્યર્થ તુઝે સમ
પ્રશસ્તિ
—ગણિશ્રી જનકવિજયજી મહારાજ
૨૯૧
હૈ, સમુદ્ર યહુ દેતે નામ
વે પત્થર હૈ, રત્ન ચતુર્થાંશ,
જિનકા તૂ કહેલાતા ધામ શ્રી સમુદ્ર સૂરીશ્વરજીને
Jain Education International
'
ગુણ રત્ન ભરે પૂરે છત્તીસ જિનકે કારણ જગ ઘોતિત હૈ.
જો કલિયુગ મે' કોષ મુનીશ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org