________________
૨૯૪
સમાજ નાયક
જોકે પૂજ્યશ્રી એક જૈને સપ્રદાયના આચાર્ય હતા તા પશુ આપને રાષ્ટ્ર પ્રત્યે અથાગ પ્રેમ હતા. તેઓ કહેતાં કે જો અમારું' રાષ્ટ્ર જીવિત છે તે અમારા સમાજ સ્ત્રય જીવિત રહેશે. યુદ્ધ સમયે આપે દ્યેષણા કરી હતી કે મારા જીવનની આવશ્યકતા હોય તે સૌથી પહેલાં હું મારા જીવનુ ખલિદાન દેવા તૈયાર છું. આપણા પીડિત ભાઈ એને માટે રક્ત પણ દેવા તૈયાર છું. આવા ઉદ્દગારા રાષ્ટ્ર સંત જ ઉચ્ચારી શકે. પજાબમાં મુખ્ય મંત્રીશ્રી પ્રતાપસિહુ કૈરાએ સ્કૂલોમાં બાળકોને ઈંડા આપવાની યાજના કરી ત્યારે આપે ભારે ઉડાપેાહ મચાવી અને આપની જ પ્રેરણાથી શ્રી કૈશને આ ચેાજના મધ કરવા ફરજ પડી. આપ દારૂબ`ધી માટે પણ ગામેગામને શહેરેશહેર પ્રચાર કરીને હજારો લોકોને દારૂની પ્રતિજ્ઞા અપાવી હતી.
ધર્મ પ્રચાર માટે આપશ્રીને એટલી ખધી લગન હતી. કે અસ્વસ્થ હાવા છતાં અને વૃદ્ધાવસ્થામાં પણ કોઈ જગ્યાએ સ્થિર રહ્યા નહાતા. આપ કહ્યા કરતા હતા કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નગર નગર-ડગર-ડગર જઈશ અને ભગવાન મહાવીરને ગગન ભેદ્દી અહિંસાના સંદેશ જન જન સુધી પહાંચાડતા રહીશ.'
જિનશાસનરત્ન
નિ:સ્પૃહ આચાય
એક દેીપ્યમાન સૂર્ય હતા.
Jain Education International
શ્રી કીમતીલાલ જૈન, અમાલા
આદીશ્વરપ્રસાદજૈન અધ્યક્ષ—જૈનમિત્ર મંડળ, દિલ્હીસ્વ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી સમસ્ત જૈન જગતના
For Private & Personal Use Only
www.jainelibrary.org