________________
જિનશાસનરત્ન
વટાળ સામે જે અડગતા દાખવી હતી અને જે કામગીરી બજાવી હતી કે ચિરસ્મરણીય બની રહે એવી અને એમના ઉદાર અને સકલ્યાણવાંછુ વ્યક્તિત્વની યશોગાથા બની રહે એવી હતી.
સાધ્વી સમુદાયને વિકાસ એમના અંતર સાથે જાણે વણાઇ ગયા હતા. જૈન સઘના વિશિષ્ટ અંગ સમા સાધ્વી સમુદાય ખૂબ આગળ વધે અને વિકાસ સાધે એવી એમની ઝ ંખના હતી. પ'જાખ, હરિયાણા જૈન સધના તે તેએ શિરછત્ર હતા અને પેાતાના ગુરુદેવની આજ્ઞા મુજબ તેમણે આ સાની ખૂબ સંભાળ રાખી હતી. અને એની ધભાવનાની ઘણી માવજત કરી હતી.
૨૮૫
નિભિમાનીતા, નમ્રતા, વિવેકશીલતાના અવતાર સમા આપણા આ મહાપુરુષના પુણ્યાભારે અમે અમારી 'તરની શ્રદ્ધાંજલિ અર્પણ કરીયે છીએ. જૈન સ`ઘે તેઓને જૈન શાસનના રત્ન'નું બિરુદ આપી એમના પ્રત્યેની આભાર લાગણી વ્યક્ત કરી હતી. ખરેખર તેઓને જેમ શાસનના રત્નસમા મહાપુરુષ જૈન' ૧૪-૬-૭૭
હતા.
મહાન ગુરૂના મહાન શિષ્ય
પૂજ્ય આચાર્યશ્રીએ ૮૬ વર્ષના જીવન કાળ દરમ્યાન આત્મકલ્યાણુ સાથેાસાથ પૂ. ગુરુદેવની માનવ કલ્યાણની ભાવનાને વિકસાવી હતી. સમતાના સાગરસમા સૌના કલ્યાણુકારી એ વંદનીય વિભૂતિને આપણા સૌના હાર્દિક વંદન ડા ! કાન્તિલાલ ડી. કારા, મહામાત્ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય (‘જૈન’ ૨૧-૫-’૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org