________________
૨૮૬
જિનશાસનરત્ન
યુગ યુગ સુધી સ્મરણીય આચાર્ય
ઉપાધ્યાય અમર મુનિ આચાર્ય પ્રવર શ્રીવિજયસમુદ્રસૂરિજી વસ્તુતઃ “યથા નામ તથા ગુણના જવલંત પ્રતીક હતા. તેમનું ગાંભીર્ય, સૌજન્ય તેમજ વ્યાપક સહજ પ્રકૃતિસિદ્ધ હતું. કૃત્રિમતા તેમજ પ્રદર્શનની ભાવનાના શ્રદ્ધોથી તેઓ સર્વથા દૂર હતા. સ્વચ્છ, સરલ, સૌમ્ય નિગ્રન્થ મુદ્રા એવી કે તેમાં સાધુતાનું નિર્મલ રૂપ જ્યારે જુઓ ત્યારે પ્રતિબિંબિત થતું હતું. મન વાણું કર્મનું એકત્વજ સાચી સાધના છે. અને તે આચાર્યશ્રીના જીવનમાં સહજ સિદ્ધ હતી.
સંપ્રદાયવાદના પરસ્પર વિરોધી દળમાં વિખરાયેલા જૈન સમાજને એકજ મંચ પર જોવાની અને તે માટે જીવનભર પ્રયત્ન કરવાની તેમની ઝંખના યુગ યુગ સુધી મહાન આદર્શ આચાર્યોની કટિમાં ગણાશે.
આ દિશામાં સમાજ પર એમનું જે પુણ્ય ત્રણ છે. તે ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેવાની સાથે સાથે ભાવી પરંપરાની માટે પ્રેરણાને અખંડ સ્ત્રોત બની રહેશે. જેન એકતાના અગ્રદૂત જિનશાસનરત્ન
જૈનભૂષણશ્રી જ્ઞાનમુનિજી જે મનુષ્ય જનતા જનાર્દનની સેવા કરે છે. અહિંસા સત્યનું પાવન અમૃત ઘર ઘરમાં વહેંચી જનજીવનનું કલ્યાણ અને અભ્યત્થાન કરે છે તેમને જન્મ સફલ તેમજ સાર્થક મનાય છે.
પરમસંત આચાર્ય પ્રવર પૂ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના જીવનમાં અનેકવિધ વિશેષતાઓ હતી. તેમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org