________________
જિનશાસનરત્ન
૨૮૧
એ શાંતમૂર્તિ ગુરુભગવંતા ચરણામાં શ્રદ્ધાંજલિ સમર્પિ ત કરતાં આનંદ થાય છે.
શ્રી પાર્શ્વ દાસ જૈન (લુધિયાણા)
*
ગુરુદેવ સહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ હતા, જીવનના અંતિમ વર્ષોમાં શરીર રાગેથી ઘેરાયેલુ હેાવા છતાં–દેહની પરવા કર્યાં વિના પેાતાના દ્વિવ્ય આત્મત્રળથી શાસન પ્રભાવનાનાં કાર્યાં કરતા રહ્યા. ભાવના તે એવી ઉચ્ચ કે ગુરુ વલ્લભની વાણીના પ્રચારપ્રસાર કરતાં કરતાં દેહવિલય થઈ જાય એવું સૌભાગ્ય કયાંથી? અગરખત્તી સમાન સ્વયં બળી બળીને જગતને સૌરભ આપી ગયા. આત્મરમણુતા, આત્મશાંતિ, તેમજ આત્મશક્તિનું અપૂર્વ તેજ મુખારવિંદ પર પ્રતિબિબિ થતું હતું. આપ સહિષ્ણુતાનાં અવતાર હતા. હજારો-લાખ્ખા જીવાને શીતળતા, શાંતિ-જીવન દર્શન આનાર આશાદીપ હતા.
વિરલવિભૂતિ ગુરુદેવને કોટિ કોટિ વદન !
મુનિ નિત્યાનંદવિજય
*
આપણા પરમેાપકારી, ચારિત્ર ચૂડામણિ જગમ યુગપ્રધાન, આદશ ગુરુભક્ત, આચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીના હૃદયમાં ઝંખના હતી કે સામિક ભાઈ આ પરસ્પર સ્નેહભાવપૂર્વક સુખી રહે. સામાજિક ઐકય માટે તેમણે આખું જીવન સમર્પિત કર્યું હતું. તેમના ઐકય-સ’ગઠન-સમાજ કલ્યાણુ–જ્ઞાન પ્રચાર અને મહાસભાની સમુનીતિના સંદેશને રચનાત્મક રૂપ આપવું જોઈએ.
મહાવીર નિર્વાણુ શતાબ્દી શાનદાર અને ગૌરવપૂર્વક મનાવવામાં આવી-શાસનની પ્રભાવના થઈ ત્યારે સપ્રદાયોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org