________________
૨૩
જિનશાસનન વિભૂતિ ૮૬ વર્ષની અમર અમર સ્મૃતિઓ છેડી ગઈ. તેમણે અંતિમ શ્વાસ સુધી ગુરુદેવની ભાવનાઓને સાકારરૂપ આપીને ચિરવિદાય લીધી. તેમના જીવનમાં મહાન પુણ્યશાળી આત્માનાં. દર્શન થાય છે. શત શત વંદન એ મહાન વિભૂતિનાં ચરણેમાં.
– સત્યપાલ જેન (જી)
ઉપકારી ગુરુવર્ય, આપના પ્રેરક પ્રવચને અને વેધક વાણીને ઇવનિ આજે પણ અમારા કાનમાં ગૂંજી રહ્યો છે. એને અનુસરી આપે ચીંધેલ ધર્મ કાર્યમાં આગળ ધપતાં ધપતાં ધર્મને દેવજ ફરકાવીશું અને શાસનની ઉન્નતિને સમાજને ઉત્કર્ષ સાધતાં સાધતાં આપને પગલે ચાલીશું. આપની જય બેલાવીશું. જિનશાસન દીપક! સમાજઉધારક, ગુરૂભક્તવત્સલ પૂ. આચાર્યદેવ શ્રી સમુદ્રસૂરીશ્વરજી ગુરુદેવની જય! ધન્ય ધન્ય શાસન શણગારી.
બાળ સમા ભક્તો અમે વિયેગે વિરહી રહયા શીલ-સંયમ તમ ઝીલતા ભક્તિતણાં ઝરણું વહયાં.
–ડૉ. ભાઈલાલ એમ. બાવીશી
પાલિતાણું, M.B.B.S
પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની કરુણા-માનવતાના આપમાં દર્શન થાય છે આથી ભારે પ્રસન્નતા થાય છે.
જે જે ભાઈ મુશીબતમાં હતા તેને પૂરી શહત પહોંચાડી છે આ સાધર્મિક ભાઈએ આવી અણધારી મદદ મેળવી ભારે આનંદિત થયા છે. તેઓના હૃદયમાં એ અવાજ નીકળે છે કે આવા દયાળુ ધર્માત્મા આચાર્યને શાસનદેવ હજાર વર્ષ જીવન ૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org