________________
૨૭૮
જિનશાસનરત્ન પરંપરા આપ સૌને મળી છે તે શ્રધેય છે આ પરંપરાને પ્રાણવંતી બનાવવામાં બધા જાગૃત રહે-હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિરમું છું.
–પં. ગોવિન્દરામ વ્યાસ.
પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વર મહારાજનું જીવણ ગુણ-સંપત્તિથી એવું તે સમૃદ્ધ અને ભર્યું ભર્યું હતું કે તે સર્વગુણસંપન, સંઘના નાયક મહાપુરુષ હતા. તેમનામાં એક આદર્શ શ્રમણ શ્રેષ્ઠ, ભગવંતની ભવ્ય અને સુંદર તસ્વીરના આપણને પ્રેરણાદાયી આલ્હાદકારી દર્શન થાય છે. સાચા સંત જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રેમ અને શાન્તિના દૂત બનીને જાય છે. તેમના આગમનથી જનસમાજ મૈત્રીભાવ, ભાતૃભાવ અને પ્રેમભાવની અનુભૂતિ કરે છે. પુણ્યલેક આચાર્યશ્રી સાક્ષાત્ એકતાના અવતાર હતા. તેમણે સદા સર્વદા જોડવાનું મંગલ કાર્ય કર્યું. કલેશ-દ્વેષ, તેડવાના કાર્યથી તેઓ કેસે દૂર રહ્યા હતા. તેમણે પિતાના જીવનમાં કેટલાએ સમાધાન કરાવ્યાં હતાં. પુણ્યપુરુષ સમતાને કરુણાના ધર્મદૂત હતા. આવા ધર્મદૂત મળ્યા તે આપણું સૌભાગ્ય ! ભાવભીની વંદના !
–શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
જૈન સમાજના ઉજજવલ નક્ષત્ર સમા શાન્તસૂતિ આચાર્ય વિજયસમુદ્રસૂરીજીની મધુર મધુર સ્મૃતિઓ તેમના જીવનમાં વિદ્યમાન ઉત્તમોત્તમ ગુણેની સૌરભ આજ પણ આપણા સૌના માનસમાં વિદ્યમાન છે તે યુગેયુગો સુધી રહેશે. તેઓશ્રીનું સરલ સહૃદયી અંતકરણ આપણને સૌને ચુંબકની જેમ આકર્ષતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
FO
||
www.jainelibrary.org