________________
૫૦. જેન એકતાના સારથી
જૈન ઐક્યના સંબંધમાં જ્યારે જ્યારે હું વિચારું છું, મારી શ્રદ્ધાના સર્વસ્વ ગુરુવર આચાર્ય વિજય વલભસૂરીજી મહારાજ જે આ યુગના જ્ઞાનગી તથા મહા કર્મયેગી તેમજ જે આજીવન સમાજ અને ધર્મને માટે એકતાની નીતિ પર ચાલતા રહ્યા તેઓશ્રીએ ઘણું વર્ષો પહેલાં જૈન સમાજને માટે એવી ભાવના દર્શાવી હતી કે, “મારે આત્મા એ ચાહે છે કે ચાહે શ્વેત મ્બર છે કે દિગંબર હે, ચાહે સ્થાનક વાસી હે. કે તેરાપંથી હા–પિતાની માન્યતા રાખીને સાંપ્રદાયિક્તાથી દૂર રહીને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના ઝંડા નીચે એકત્ર થઈને શ્રી મહાવીરની જય બેલાવે.”—ગુરુદેવની આ ભાવનાને લઈને હું જ્યાં જાઉં છું ત્યાં તેની જ પૂતિના પ્રયાસમાં તલ્લીન રહું છું. આપણુ આપસ આપસના કલેશ અને પર
પર દ્વેષનું જ આ દુષ્પરિણામ છે કે જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંત શાંતિ તથા અહિંસાને વિદેશમાં પ્રચાર કરવું તે દૂર રહ્યો, આપણા સમાજને કેટલાયે ભાગે સુધી–પ્રસારિત કરી શકયા નથી, આજે પણ દેશના કેટલાક પ્રાંતે એવા છે કે જ્યાં લેકે જેનધર્મ નું નામ પણ જાણતા નથી. આ ક્ષેત્રેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org