________________
જિનશાસનરત્ન
૨૪૫
અહિંસાને સંદેશ હું બધા સાધુઓ, સંતે, કષિઓ, મહર્ષિએ તથા ધર્મગુરુઓને સવિનય પ્રાર્થના કરું છું કે તેઓ બધા દેશના નૈતિક તથા સાંસ્કૃતિક ઉત્થાનને માટે અહિંસાધર્મના પ્રચારને માટે શાકાહારના પ્રચારને માટે ભ્રષ્ટાચારને રોકીને, સદાચારના પ્રચારને માટે પોતાનું કર્તવ્ય સમજી ઘર ઘરમાં પિતાને અહિંસાને મંગળ સંદેશ પહોંચાડે એ જ મારી શુભકામના છે.”
[તા. ૧૮ ઓકટોબર ૧૯૬૪ના દિને અખિલ પંજાબ પ્રાંતીય શાકાહાર સંમેલનના પ્રસંગે પૂજ્ય આચાર્યદેવવિજયસમુદ્રસૂરીશ્વરજીએ ભારતવાસીઓને આપેલ પ્રેરક સંદેશમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org