________________
૨૫૪
જિનશાસનના
અનેકાનેક સેવા અને પ્રભાવનાના ઉત્તરોત્તરોત્તર વૃદ્ધિવાળા મહાન કાર્યો કરવા સાથે મંગળમય સફળ નીવડે એ અમારી શુભેચ્છા અને એ શાસનદેવ પ્રત્યે અમારી શુભ પ્રાર્થના છે.
અહીંથી આચાર્ય પદ આદિ મુનિરાજેએ વંદના સુખશાતા જણાવ્યા છે.
–નંદનસૂરિ શ્રુતશીલવારિધિ આગળ પ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજને આપણા ચરિત્રનાયક આચાર્ય વિજય સમુદ્ર સૂરિ મહારાજ પ્રત્યે પૂજ્યબુદ્ધિ હતી. તેમની આજ્ઞા ચાતુર્માસ માટે પણ મેળવતા હતા. તેઓ તે જ્ઞાનવારિધિ હતા. આગમ પ્રકાશન અને જ્ઞાન ભંડારોના પુનરોદ્ધાર માટે આખું જીવન વિતાવ્યું હતું તે એવા તે કર્મ કરતા કે રાત દિવસ જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન! ગોચરી-પાણી કે આરામની પણ ચિંતા કરતા ન હતા. તેમના પત્રમાં તેમની વિનમ્રતા. ઉદાતા અને પ્રતિમાનું દર્શન થતું
હતું.
એક પત્ર ઉધૃત કરવામાં આવ્યું છે.
જયન્ત વીતરાગા મુ. અમદાવાદ. ૨૦૨૨ ટ્વિ. શ્રા. વ. ૭ કીકાભટની પિળ-જૈન ઉપાશ્રય પૂજયપાદ શાત્યાદિ ગુણ ભંડાર પ્રાતઃ સ્મરણીય શ્રી ૧૦૦૮ આ. શ્રી વિજયસમુદ્રસૂરી શ્રીજીમહારાજ સપરિવારની સેવામાં મુજારા
મુનિપુણ્ય, તરફથી સબહુમાન ૧૦૦૮ વાર વંદના સહ સુખશાતા. અહીં ધર્મપસાથે સુખશાતા છે. આપશ્રી પણ સુખશાતામાં હશે.
વિ. આપના ઘણુ કૃપા પગે પણ મલ્યા. હું આપની સેવામાં પત્ર લખી શક્યો નથી તે બદલ ક્ષમા કરશે. કાંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org