________________
જિનશાસનરત્ન
૨૬૯
ગુરુદેવ! આપ પંચકૂલા ગુરુકુળ પધાર્યા. આપે વિદ્યાથીઓને જે સુધાભર્યો ઉપદેશ આપે તે જેણે જેણે સાંભળે તે કહેશે કે અહીં તે આચાર્યશ્રીના મુખારવિદમાંથી અંતરઆત્મામાં છુપાયેલ દિવ્યશક્તિને પ્રેરણું સ્ત્રોત વહી રહ્યો હતે. આવે જુસ્સ-બુલંદ-અવાજ અમૃત ધર્મબોધ શ્રેતાઓ ને મંત્ર મુગ્ધ કરી ગયે. પ્યાર અને મહાબતની સુંદર મૂર્તિ ! માનવતાની જાતિ સ્થાન સ્થાનને પવિત્ર કરી રહી હતી-તુમહે ભૂલ સકતા નહીં હૈ જમાના કે ઈન્સાન નહીં થે. તુમ દેવતા છે.”
–શ્રી નાજરચંદ જૈન
ગુરુદેવની સેવામાં પોતાની જાતને અર્પણ કરી દીધી. સ્વર્ગીય આચાર્ય શ્રીમદ્ વિજ્યલલિત સૂરીશ્વરજીએ એક પત્રમાં લખ્યું હતું કે
શ્રી પન્યાસશ્રી, તમારા જેવા સાચા ગુરુભકત શોધ કરવાથી પણ નહિ મળે. અરે, તમારી સુવર્ણમૂર્તિ બનાવીને પૂજવામાં આવે તે પણ ઓછું છે.
સ્વયં ખાદીધારી હતા. સ્વદેશીના પ્રચારક હતા, ચીન આક્રમણ અને ભારત-પાક. યુદ્ધ સમયે દેશવાસીઓને તનમનધન છાવર કરવા હકાલ કરી હતી. સ્વયં રક્ત દાનને માટે સૌથી પહેલાં તૈયારી દર્શાવી હતી, વાણમાં વિનમ્રતા, ઠાંસી ઠાંસી ને ભરી હતી. બધાને ભાગ્યશાળી' શબ્દથી સંબંધિત કરતા હતા.
પિતાનું સાધ્ય વિશ્વમંગળની પુનિત ભાવના ને પિતાને આદર્શ બનાવ્યું. ગુરુદેવ તે તપ ત્યાગ અને કરુણાના મંત્રદાતા હતા.
–સંપતરાય બાઠીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org