________________
જિનશાસનરત્ન
પ્રીતિ-સમર્પણ ભાવ-નાના મેટાં–ગરીબ-દુઃખી પ્રત્યે સમભાવ, આવી હતી મારા ગુરુદેવ મરી પ્રેરણામૂર્તિ!
–આચાર્ય ઈન્દ્રજિન્ન સૂરિ.
મહાન ત્યાગી તપસ્વી, ઉગ્ર વિહારી, શાંતમૂર્તિ આચાર્યશ્રી જેવા મહાપુરુષને માટે વાસ્તવિક શ્રદ્ધાંજલિ તે તેમને દિવ્ય સંદેશ-દિવ્ય જીવન જે આપણી સન્મુખ છે. જે આપણે તેમની ઉચ્ચતમ સાધના અને સમાજસેવામય જીવનમાંથી પ્રેરણું લઈને કાંઈને કાંઈ સમાજ કલ્યાણનું સક્રિય કામ કરી શકીએ તે એ તેમની સાચી શ્રધ્ધાંજલિ ગણાય.
ગુરુદેવ ૮૬ સાલની વૃધ્ધાવસ્થામાં ૩૫ સાલના યુવાન સાધુને પણ પાછળ રાખી દઈ પિતે આગળ દડી જતા, ગામે ગામના ઉગ્ર વિહારમાં જનતાને ધર્મપ્રેરણું દઈને સંઘ-સેવાસંગઠન-રાષ્ટ્રપ્રેમ-સમાજ કલ્યાણને સંદેશ આપતા જોવાને પણ એક હા હતે. એ એક અપ્રમ યેગી હતા.
–સર્વધર્મ સમન્વયી શ્રીજનક વિજયજી ગણિ
પંચમ કાળમાં દુર્લભ, સમતાન સાગર, કરૂણાનિધિ, માન સન્માનથી દુર રહેનાર આપે તે અભુત યોગીરાજ શ્રી આનંદઘનજીના પદને ચરિતાર્થ કરી બતાવ્યુંમાન અપમાન જે સમગણે
સમગણે કનક પાષાણ રે આપ તરફની શ્રદ્ધા ભક્તિથી પ્રેરાઈને બે શબ્દ-ગુણાનુવાદના લખ્યા છે. આપશ્રીના ચરણોમાં એક જ પ્રાર્થને છે કે દેશમાં શાંતિ રહે, સમાજ અને સંઘમાં એકતા સ્થપાય-સંગઠન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org