________________
પ્રેરણામૂર્તિને પુષ્પાંજલિઓ
ગુરુદેવની વૃદ્ધાવસ્થા તથા શરીરની અશક્તિ જોઈને પંજાબ સંઘે તથા ગુરુભક્તો તેમને એક સ્થાન પર સ્થિરવાસ કરવા ભાવભરી વિનંતી કરતા હતા. પણ પ્રચુરમાં તેઓશ્રી કહેતા કે–
“મારું જીવન સમાજઉત્કર્ષ માટે છે. જે જે સ્થાનમાં જૈન સમાજનું એક પણ ઘર છે. તે તે સ્થાનમાં જઈને ગુરુવલ્લભનો સંદેશ આપતે રહું, તેમની ભાવના ને સાકારરૂપ દઈ શકું તેમજ તેને વિશેષ વિશેષ પ્રચાર-પ્રસાર કરી શકું-ગુરુદેવની ભાવના પૂર્ણ કરવામાં જ મારું કર્તવ્ય છે. હું મારાં કર્તવ્ય માર્ગને કેમ છોડું ! તેમાં કદાચ મારે દેહ સમાપ્ત થઈ જાય તે તેથી વિશેષ બીજું કયું સૌભાગ્ય હોઈ શકે ?”
તેઓ રાષ્ટ્રસંત, શાંતતનિધિ, તેમના નિષ્કલંક સુદી નિરતિચાર સંયમી જીવનમાં અનેક જીવે પર અવિસ્મરણીય ઉપકાર કરીને નવું જીવન દર્શન આપ્યું – નિરભિમાન તે એવા કે તેમની જય બોલાય ત્યારે ગુરુદેવેની જય બેલાવવા આગ્રહ રાખતા, વાણુમાં ગંભીરતા, મુખારવિંદપર આત્મશાંતિની શીતલછાયા, સરલ જીવન, નિર્મલ પવિત્ર હૃદય –સ્વાધ્યાયપર પ્રગાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org