________________
૨૬૪
જિનશાસનરત્ન
વીતરાગે જે જોયું હશે તે જ થશે હું તે ગુરુભગવંતના અતિ વિનય તુચ્છ દાસનુદાસ છુ” એવી એમની ઉદાત્ત ભાવના હતી. સતાના બધાજ ગુણા જાણે પ્રકૃતિએ તેમને જ સેાંપી દ્વીધા હતા.
તેએ સાચા ગુરુના સાચા પટ્ટધર હતા. ગુરુદેવની ચરિત્ર ચાદર પર ન તા કોઈ ડાઘ હતે, ન શિષ્યની ચારિત્રચાદરમાં કોઈ વિરૂપતા, ધન્ય ગુરુ, ધન્ય શિષ્ય, ધન્ય ભક્તા ! સંત હાવાની સાથે સાથે તેઓ આધ્યાત્મિક શૂરવીર પણ હતા. પ્રતાપસિંહ કૈરાનની સરકારે કરેલા ઇંડા વિતરણ યોજના બંધ કરાવવાનુ કાર્ય સરળ નહેતું. કૈરાન તા શ્રી નેહરુના જમણા હાથ હતા. પર`તુ સમુદ્રગુરુના વ્યક્તિત્વે તેમના જેવા દૃઢસંકલ્પીને પણ પીગળાવીને સમુદ્રજળવત્ અનાવી દીધા હતા.
કહેવાય છે સેાનામાં સુગધ ભળે તે તે મહામૂલ્યવાન અની જાય છે.' અહીંતે શ્રી સમુદ્ર ગુરૂના વ્યક્તિત્વમાં ચારિત્રનુ સુવણૅ સમતાની સૌરભ સાથે વિદ્યમાન હતુ. તેમ છતાં તેમના ધ્રુમ પ્રભાવનાના કાર્યોમાં આપણે સહભાગી નહીં થઇ શકીએ તે આપણા જેવા અભાગી કાણુ હશે ? મેં' તે આ વ્યક્તિત્વને થોડા જ આભાસ આપ્યા છે. તેઓશ્રીના વ્યક્તિત્વના પ્રતિપાદત ને માટે તે એક મહાનિબધની આવશ્યકતા છે. રકતદાન તથા દેશરક્ષાની પ્રેરણા તેઓશ્રીના વ્યક્તિત્વના રાષ્ટ્ર પ્રેમદર્શાવે છે.
મધુર શાંત વાણી, પ`જામની કાળજી, સંગઠન પ્રેમ, માલબ્રહ્મચારી, ચારિત્રનિધિ, મૌન સેવામૂર્તિ, સ્વારહિત, ક્ષમાના સમુદ્ર, ક્રમણ્યતાના પ્રતીક, વૃધ્ધાવસ્થામાં પણ સ`ઘ સેવાની તમન્ના, સ્થિર બૈરાગી પરમહંસ, વલ્લભ ગુરુના વિશ્વાસુ મત્રી, ભૂત–વત માનના સમન્વયની કડી,દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પારખુ, વિવેકી, વ્યક્તિના પારખુ અને વિશ્વપ્રેમ-વિશ્વશાંતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org