________________
૨૫૮
જિનશાસનરત્ન
કાર્ય કરનાર છે
ત્યારે એવું
કેમ કરી શકે
સ્વાભાવિક છે. બીજી બાજુ આવાં કેટલાંક કાર્યો કરનાર બીજ કઈ નજર સામે ન હોય ત્યારે એવું સત્કાર્ય કરવાને કાર પણ કેમ કરી શકાય ? એટલે હવે થોડા વખતમાં હું નિર્ણ કરીશ. કામ ઘણું મોટું છે. સમય ઘણે માગી લે તેવું છે પણ એક ઉપયોગી કાર્યો હોવાથી બધી સાધનસામગ્રીને અનુકૂળતા ઉભી થશે તે એ કાર્ય લેવા ધારું છું.
મારે દિલ્હી જવા માટે શ્રી શાહજીએ પણ આગ્રહ કર્યો હતો. બીજાએ તરફથી પણ આગ્રહ રહે છે. અને બધાં કરતાં આપને હાર્દિક આ ગ્રહ ઘણું જ છે. પંજાબી ભાઈઓ તરફથી પણ ખૂબ ઉત્સાહથી તથા અત્યંત ભક્તિભાવભર્યા શબ્દોમાં ખૂબજ આગ્રહ થયે છે આપના વતી તેઓએ ઘણું કહ્યું છે કે મેટું મ્યુટેશન લઈને પણ આવીશું અને ગમે તે હિંસાબે અમે આપને દિલ્હી લઈ જઈશું એમ ત્યાં સુધીના ઉદ્ગારે પણ કાઢયા છે. પણ મારી શારીરિક તેમજ અન્ય સંયેગે જોતાં એ બનવું અત્યારે અશક્ય દેખાય છે
મેં તે આપ પધારવાના છે એટલે મૂર્તિપૂજક સંપ્રદાયના આચાર્ય તરીકેનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે અને પંજાબી ભાઈઓના સહકારથી શાસન પ્રભાવનાને વેગ મળશે. એમ સમજી સંતોષ લઉં છું.
માશ લાયક કામ સેવા ફરમાવશે. કૃપા દ્રષ્ટિમાં વૃદ્ધિ કરશે. દાદાગુરુની અનુવંદના.
યશવિજય સાદર સવિનય વંદના
પરમ ગુરુભક્તની ભાવના મુંબઈ નિવાસી શ્રી કુલચંદભાઈ શામજી સ્વ. પંજાબ કેશરી સમયજ્ઞ યુગદછા ભાચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org