________________
જિનશાસનરત્ન
૨૫૯
પરમ ભક્ત છે. વર્ષોંથી તેએ ગુરુદેવના સ`સારી શિષ્ય બની રહ્યા છે. ગુરુદેવ પજામમાં હાય કે દિલ્હીમાં, રાજસ્થાનમાં હાય કે પાટણમાં–પાલીતાણામાં હોય, કે અમદાવાદમાં-પૂનામાં હાય કે મુંબઈમાં જયાં જ્યાં ગુરુદેવ હોય ત્યાં આપણા શ્રી ફુલચંદભાઈ પહોંચ્યા જ હાય. ગુરુદેવની તેમના તરફ આશિષ કૃપા હતી અને ગુરુદેવ તેમને મગળ આશીર્વાદ વરસાવતા રહેતા હતા. શ્રી કુલચંદભાઇ ગુરુદેવના દર્શનાર્થે જતા પણુ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કોઇ જગ્યાએ સ્વામી વાત્સલ્ય, ફાઇ જગ્યાએ ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા, કોઈ અઠ્ઠાઈ મહેાત્સવ, કાઇ દીક્ષા, કેાઈ પદવીદાન સમારભ વગેરેમાં પેાતાની સત્કમાઈને ખર્ચ કરવામાં ઉદારતા દર્શાવતા. આ ઉપરાંત જે કોઈ કામ માટે જે રકમની જરૂર હાય તે વિના સચે આપવામાં તેમને ગુરુભક્તિના દર્શન થતાં.
ગુરુદેવના સ્વર્ગવાસ પછી તેમના પટ્ટધર શાંતમૂર્તિ આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી માટે એવી જ ગુરુભક્તિ દર્શાવે છે. પ્રસગે પ્રસગે તેમના પ્રમાણે ખર્ચ કરવામાં એવી જ ઉદારતા દર્શાવે છે. તેમના ઘણા પત્રમાંથી ૩પતા ઉલ્લેખ કરુ છુંઃ
મુંબઈ તા. ૭-૬-૬૧ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી સવિનય વદા
આપને કૃપા પત્ર મહ્યા. આપે મારા જેવા સાધારણ માણસને આપના અંત:કરણમાં આટલું મોટુ સ્થાન આપ્યું છે તે માટેની ઉદારતા અને મમતા માટે મારા જેવા પામર પ્રાણી આભારની લાગણી કયા શબ્દોમાં વર્ણવી શકે ? આપશ્રીનુ નામ જે ગુરુભગવ'તે સમુદ્રસુરિ રાખ્યું છે તે સમુદ્ર જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org