________________
૨૬૦
જિનશાસનરત્ન
ગંભીર અને ઉદાર છે. પ્રભુ પાસે પ્રાર્થના છે કે આ ભવ તે નકામે ગયે પરંતુ ભભવ આપની સેવામાં ગાળી શકું તેવા મંગલ આશીર્વાદ વરસાવતા રહેશે. મારી જીંદગીની સંધ્યારે પ્રકાશિત કરવા છેલ્લા દિવસોમાં આપના ચાતુર્માસને લાભ એક સ્વપ્ન માફક ચાલ્યા ગયે. હવે ફરીથી એ મેકે કયારે મળશે?
આપનો દાસાનુદાસ કુલચંદના સવિનય વંદણા.
પરમ પૂજ્ય આર્ચાય દેવ ૧૦૦૮ શ્રી વિજ્યસમુદ્રસુરિજી તથા અન્ય સાધુ મહાત્માઓની સેવામાં.
આપને ૨૮-૧૨-૭૪ને પત્ર મળે. વાંચી ખૂબ આનંદ થયે છે. છેલ્લા ત્રણ ચાર પત્રો લખ્યા–મુબારકબાદને તારા વગેરેની પહોંચ પણ ન હતી તેથી ચિંતા થતી હતી. એક દિવસ પત્ર મેડે આવે ત્યારે તબીયત બાબત ચિંતા થાય છે, પત્ર વાંચી બધા સમાચાર જાણ્યા. ગુરુદેવના પ્રતાપે દિલ્હીમાં ડકે વગડાવી પંજાબ પધારે છે તે જાણ્યું –ગુરુભગવંતને પ્રભાવ જ એવે છે. હવે તે પરમાત્મા પાસે અંતઃકરણની પ્રાર્થના છે કે આપને લાંબું આયુષ્ય અને સમાજ ઉત્કર્ષના કામે ખૂબજ થાય. તબીયતના સમાચાર મને મળતા રહે તેમ કરવા વિનંતી. અત્રે આનંદ છે. ઘરમાં આપને દરરોજ વંદના કરે છે. અમારું આખું જીવન ગુરુદેવ અને આપને આભારી છું. ગુરુદેવના અને આપશ્રીના આશીર્વાદ મળ્યા કરે છે, અને તબીયત સંભાળું છું કામ સેવા જણાવશો.
લિ. સેવક ફુલચંદ શામજીના ૧૦૦૮ વાર વંદણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org