________________
૫૩.
આત્મવલ્લભના સેવામૂતિ વારસ
-~~~~
~
~~
~~
એવા તે કેવા આપણા પોપકારી ન્યાયનિધિ આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજ ભવિષ્યદશી અને આત્મજ્ઞાની હતા કે આપણને ગુરુવલ્લભ જેવા સંરક્ષક આપી ગયા અને કલિકાલ કલ્પતરુ અજ્ઞાનતિમિરતરણી શ્રી વલ્લભ ગુરુદેવ આપણને સમુદ્રગુરુ જેવા સમતાવાન સેવામૂર્તિ ગુરુ સેંપી ગયા.
ગુરુદેવે ભવિષ્યને વિચાર કરીને જ તેમનું નામ સમુદ્ર રાખ્યું હતું. પૃથ્વી પરના સમુદ્રમાં તોફાન આવી શકે, પરંતુ આ સમતાના સમુદ્રમાં કદિ સંક્ષેપ દષ્ટિગોચર થયે નથી. ગુરૂ વિજ્યાનંદના પરિવારમાં જ્ઞાની આદર્શ ચારિત્રવાન સાધુએની કમી નથી, પરંતુ ગુરુ વલ્લભ જાણતા હતા કે યુગ બદલાઈ રહ્યો છે. ઉદારતા, સમાનતાને સૂર્ય પ્રકાશી રહ્યો છે. એવા સમયે સંઘની ઉન્નતિને ભાર સમતા, ક્ષમતા, સૌમ્યતા અને ઉદારતા ધરાવનાર વ્યક્તિત્વ જ વહન કરી શકે. ગુરુ સમુદ્રના વ્યકિતત્વમાં આ ચારેયનું એકીકરણ હતું. આ વ્યક્તિત્વમાં ચાલીસ ચાલીસ વર્ષની ગુરૂસેવાની સૌરભ તથા દીર્ધસહિષ્ણુતાના દર્શન થાય છે.
પર વ્યક્તિ, સમતા, ક્ષય રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org