________________
૨૫૬
જિનશાસનન લખ્યું છે તે બદલ ક્ષમા કરશે, આપ તે અપેક્ષા રાખેજ પણ મારે કેટલીક અગવડોને લીધે આમ બને છે. ક્ષમા કરશો.
લિ. પુણ્ય તરફથી ૧૦૦૮ વાર વંદણ. સાહિત્ય કલારત્ન મુનપુંગવ શ્રી યશોવિજયજી મહારાજ (હાલ આચાર્ય દેશદેવ સૂરિજી)ને પ્રેમાળ પત્ર
વાલકેશ્વર પીજ રોડ મુંબઈ
તા. ૨૧-૩–૭૩ પરમ પૂજ્ય શાન્ત પ્રશાન્તસૂતિ શાસન પ્રભાવક અને સદગુણલંકૃત ૧૦૦૮ આચાર્ય ભગવંત શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ મુનિવરની પુનિત સેવામાં
સેવક યશેવિજય આદિ મુનિવરેની સાદર સવિનય કટાનુકેટી વંદના સ્વીકારશે.
આપશ્રીને કૃપા પત્ર મ. આનંદથ. કેટલાએ વખતથી આપને પત્ર લખવાની ભાવના છતાં પ્રમાદાદીના કારણે લખી શક્ય નથી, મુંબઈથી વડોદરા આવનારા બે ત્રણ ભાઈને પણ કહેલું કે જતાં પહેલાં આચાર્ય ભગવંત ઉપરને પત્ર લઈ જજે. છતાં પણ પત્ર લખી ન શકાય તે માટે ક્ષમા ચાહું છું.
આપનું સ્વાચ્ય બરાબર નથી રહેતું તે જાણીને ફીકર થાય છે. તે આપ યંગ્ય ઉપચાર દ્વારા તબીયત સંભાળશે એવી નમ્ર વિનંતી.
આપે મારી બાબતમાં ઓપરેશનનું લખ્યું પણ દહેરાસરને દાદર ઉતરતાં પગ ખસી જવાથી દાદરમાં ગબડતાં જમણે હાથનું ફેકચર થયું હતું. બે દિવસ પહેલાં પાટો છેડી નાખે છે. હાડકું જોડાઈ ગયું છે. હવે ઘણું સારું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org