________________
જિનશાસનરત્ન
૨૫૫
આળસ, કાંઈક કામ અને છેલ્લા ત્રણ મહિનામાં મારાં માતુશ્રી સાધ્વી બિમાર હતા તે પણ કારણ હતું. બા-સાધ્વી બહુ જ સમાધિપૂર્વક બાણું વર્ષની વય વીતાવી વગે સીધાવ્યા. અંત સુધી ધર્મશ્રદ્ધા એવી કે એક પણ ધર્મક્રિયા વિસારી નથી. તેમજ સુતાં સુતા એક પણ ધર્મ ક્રિયા કરી નથી. જેમાસી-પાખી પ્રતિકમણ જેવી લાંબી ક્રિયા પણ બેસીનેજ આરાધી છે. ફક્ત છેવટના એક અઠવાડીયામાં તેઓ એ પાચક જેવા હતાં તેપણ કયારેક હે દાદા! એ ઉચ્ચાર કરતાં હતાં. એકંદર સમાધિ ઘણી હતી. કેઈ દિવસ દરદને અરેકોરે કે કાંઈ ન હતું. આપના પસાયે મેં છેલ્લા શ્વાસ સુધી તેમની પાસે બેસીને આરાધના કરાવી છે. છેલ્લા પંદર દિવસ હું તેમના નજીકના ઘરમાં જ રહ્યો હતે. આપના પસાથે બધુ જ આનંદથી પાર પડયું છે. તેમની પાછળ અમદાવાદમાં ત્રણે પાળે અડ્રાઈમહત્સવ ઉજવાય છે. જ્યાં રહેતા હતા તે નગીના પળમાં તે ભવ્ય ઉત્સવ ઉજવાયે હતે. કીકાભટની પિળે અને લુણશાવાડે પણ સારી રીતે ઉત્સવે થયા. કેઈને કહ્યા સિવાય જ બધું તે તે પળાના સંઘ આદિ તરફથી થયેલ હતું. આપની કૃપાથી મારું શરીર સારૂં છે. આંખે મોતીઆ ધીરે ધીરે વધે છે, છતાં આપ જેવા સંત પુરૂષેની આશિષથી બધું કામ ચાલે છે. હજુ સુધી તે લખવા-વાંચવા-સંશોધનમાં અડચણ નથી આવતી. હમણાં શ્રી મહાવીર વિદ્યાલય તરફથી ખૂબ આગમનું કામ ચાલે છે. નદ અનુગ તથા પન્નવણનું કામ ચાલે છે. બે વેલ્યુમે ચાર પાંચ મહિનામાં પ્રકાશિત થશે,
ગુર્ભાગવંતની સ્થાયેલી આ સંસ્થાનું મહાન કાર્યગણશે. પર્યુષણ પછી ડોકટરને આંખે બતાવીશું. આપશ્રી મંગળ આશીર્વાદ મેકલતા રહેશો. આપની સેવામાં વિલંબથી પત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org