________________
જિનશાસનરત્ન
૨૫૩
જૈન ઉપાશ્રય જૈન મરચંટ ઍસાયટી
પાલડી અમદાવા-૭ નમે નમ: શ્રી ગુરુમિ સૂર
શ્રી શત્રુજ્ય પાર્શ્વનાથાય નમેનમ: લિ. વિજય નંદસૂરિ, પં. સૂર્યોદય વિજયજી ગણિ આદિ તત્રશ્રી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી આદિ સર્વ મુનિરાજે,
યેગ્ય અનુવંદના-વંદના-સુખ શાતા શ્રી દેવગુરુ પસાથે તથા પરમ પૂજ્ય પરોપકારી પ્રાતઃ સ્મરણીય તથા ગચ્છાધિપતિ શાસન સમ્રાટ સૂરિચક ચક્રવર્તિ જગદ્ગુરુ બાળ બ્રહ્મચારી પરમકૃપાળુ આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી ગુરુભગવંતના પુણ્ય પ્રતાપે થઈ અહીં સુખશાતા વર્તે છે. તમારા કુશલાદિ સમાચાર જાણ સંતેષ જવાબમાં–શ્રી શાંતિચંદ્ર ભાઈ સાથે પત્ર મળે છે. વાંચી પરમ આનંદ વિગતવાર તવામ હહીk જાણી. અમારા પ્રત્યેને તમારો ભાવ ખૂબજ અનુ મેદનીય છે અને મળવાની તમારી ભાવના પણ ખૂબજ સુંદર છે. છતાં પંજાબી ભાઈઓ જે ગુરુ પરંપરાથી તમારા પરમ ભકત છે અને તમારી પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા છે. તેઓને સંતોષ થાય તેમ કરવામાં પણ અમને આનંદ છે અને તે રીતે કરવામાં તમારા માટે વધારે ઉચિત ગણાશે એમ અમારું માનવું છે.
વિશેષ આવતી કાલે માગશર સુદી ૧૨ના રોજ ખ્યાંશી વર્ષ–૮૨ પૂરા થાય છે. અને ૮૩ વર્ષમાં તમારે મળપ્રવેશ થાય છે તે જાણી ખૂબજ આનંદ.
પ. પૂ. ગુરુદેવના શુભ આશીર્વાદથી તમારુ ૮૩ મું વર્ષ રત્નત્રયીની મહાન આરાધના સાથે શ્રી વીતરાગ શાસનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org