________________
૨૧૨
જિનશાસનરત્ન
ચાડવાને માટે ભક્તિ અને ભાવથી નાચી રહી છે. આજ સમસ્ત બીકાનેર પિતાના ભાગ્ય બદલીને રંગીન આધ્યાત્મિક સિતારાથી ચમકી રહેલ છે. દરેક દિલનાં નયન આધ્યાત્મિક અમૃતના ઘૂંટ ભરવાને માટે સવાર-સાંજ આપનાં પાવન ચરણેમાં નમન કરે છે.
સન ૧૯૮નું ચાતુર્માસ રાજસ્થાનની ગલીઓને માટે ઈતિહાસનું રૂપ ધારણ કરી ગયેલ છે.
આપ એ પણ છે જેમાં સ્વર્ગીય ગુરુદેવ વલ્લભ દેખાય છે. તેના ચમકતા પાણીથી જેસલમેરની પશ્ચિમી હવા પશ્ચિમી સીમાથી ઉડતી ઉડતી ગરમ લૂ ભટકતી તથા પાગલની જેમ ચિનગારીઓ વેરતી સ્પર્શ કરીને શાંત થઈ જશે. એ લાખ ભાવનાઓના ચાંદ!
તારી ચાંદનીમાં ફરીથી રેતીના ઢોએ નૃત્ય કરવાનું શરૂ કરી દીધું છે. કણકણમાં અરમાને અને આરઝૂઓના મેળા લાગી ગયા છે. તારી વાણીથી તૃપ્ત કરવાને શ્રાવણની ઘટાઓએ પણ પોતાની દિશા બદલી નાખી છે. તારો મહિમા અને સ્તુતિ ગાવાને માટે દિલની કઈ દષ્ટિને દેડાવું? કઈ સુગંધને નીચવીને રાખું? સમજાતું નથી.
હું એક અજ્ઞાન, બુદ્ધિહીન, ભૂલેલા ઈન્સાનની દુનિયાનું પંખી છું. પૂર્વપુણ્યના ઉદયથી મારા જેવા અંધને કઈ લાકડીથી પકડીને આપને દ્વારે લાવ્યું છે. હે નાથ, મને પણ તારે. દેવ, જય હે !
*
ગઇ
!
શ્રી સંઘ બીકાનેરને આપને ચરણ સેવક નાજર જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org