________________
૨૫૦
જિનશાસનરત્ન
૧૨ નાગપંચમી ૧. મહોરમ ૧૪ ગુરુનાનક જયંતી ૧૫ કીસમસ ડે ૧૬ ૨૬ જાન્યુઆરી ૧૭ વસંતપંચમી. ૧૮ દીપાવલી ૧૯ મહાવીર જયંતી ૨૦ વિજયાનંદસૂરિ જમ એવં નિર્વાણ ૨૧ ભાઈબીજ ૨૨ હનુમાનજયંતી
–સમુદ્રસૂરિ પ્રખર શિક્ષા પ્રચારક, મરુધરેદ્ધારક આચાર્ય શ્રી વિજય લલિત સૂરિજી મહારાજના બે આશીર્વાદજનક પત્રાનું ગુજરાતી ભાષાંતર–
(૧) પુણ્યાત્મા, આત્મબંધુ પન્યાસશ્રીની સેવામાં. વન્દનાદિ પુરસ્સર નિવેદન કે તમે સ્વર્ગથી ઉતરી આવ્યા છે. અને સ્વર્ગનાં દ્વારે તમારે માટે ખુલ્લા છે. નિકટભવી છે અમે તે અધમ જીવ છીએ. જે દૂર દૂર ભાગતા રહીએ છીએ. હવે માગશર મહિનામાં ઉપધાન સમાપ્ત કરાવીને બિકાનેરની તરફ ડબલ માર્ચ કરીશું. અને શ્રીજી સાહેબ (ગુરુદેવ)ના ત્યાં પહોંચવા પહેલાં અમે બિકાનેર પહોંચી જઈશું. જે દિવસે ગુરુદેવનાં દર્શન કરીશું તે દિવસને ધન્ય ગણીશું ઈત્યાદિ.
સં. ૨૦૦૦ ભાદરવા સુદી ૧૦
બીજોવા (રાજસ્થાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org