________________
જિનશાસનરત્ન
૨૫૧
(૨) સનેહી પન્યાસજી, તમે પણ મનુષ્ય છે, હું પણ મનુષ્ય છું તમારાથી વૃદ્ધ છું પણ ભાવના એવી થાય છે કે જે હું રાજગુરુ હોઉં તે તમારા પ્રમાણની સેનાની મૂર્તિ બનાવરાવીને નિત્ય તમને નમન કરું. વંદન કરું. તમારી ભક્તિ, તમારી વિશુદ્ધ લેશ્યા, તમારે સરળ સ્વભાવ એ બધું તમારા ભભવ તમને ગુરુભક્તિ ફલાવતી બને. ૨૦૦૪ શ્રાવણ સુદી પંચમી
પાલનપુર. શ્રી નાજરચંદ (ચંડીગઢ)ને પ્રેરક પત્ર
હિન્દીનું ભાષાંતર શ્રી આત્મ વલ્લભ સદ્દગુરુભ્ય નમ: શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જગતાચાર્ય, જગત્પતિ, જગરક્ષક, માનવતાના ચમન, કરુણાના સાગર, પ્યારની ખુશબુ, શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ સમસ્ત મુનિરાજના ચરણકમળમાં અમારા બધાની વિધિપૂર્વક વંદણું સ્વીકારશે. અગણિત વાર આપના પવિત્ર અંગ અંગને વંદણું–નમસ્કાર.
આપના પવિત્ર જીવનરૂપી બાગની ડાળી ડાળી–પત્તા પત્તાને વંદના નમસ્કાર. જે રજ આપના પાવન ચરણને ભેટીને તીર્થ બની ચૂકી છે તેને વંદના નમસ્કાર.
વિચારું છું કેવા સુંદર ભાગ્યના મતીઓથી સુશોભિત આ ઘડી છે! જ્યાં દિલ અને નમનને આપસમાં મેળ થઈ • રહ્યો છે.
- જ્યાં ભક્ત અને ભગવાન, ચાંદ અને ચકેર, સામસામે ઊભા દેખાય છે. ખરેખર આ કલમ એક ગેબી ઈશારા પર આજ પતિત પાવન ગુરુ ભગવાન સુધી શ્રદ્ધાનાં પુપ પહે
Jain Education International
F
For Private & Personal Use Only
www.jainelibrary.org