________________
જિનશાસનરત્ન
૨૪૭ સાધ્વીજી મહારાજે વ્યાખ્યાતા થાય તે ઘણું જરૂરી છે. અને તેમાં તેઓને જે કંઈ મદદ કરી શકાય તે કરવા હું તૈયાર રહીશ. શ્રી કસ્તુરભાઈ લાલભાઈના ૧૦૦૮ વાર વંદણ.
અવધારશોજી.
શ્રીમાન શેઠ કસ્તુરભાઈ ઉપરને પત્ર
છે ૩% અહં નમઃ વીર સં–૨૪૯૯ વિક્રમ સં–૨૦૩૦ વન્દ શ્રી વીરમાનંદમ વલ્લભ સદ્ગુરુ સદા !
શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય, જાનીશેરી-ઘડિયાળી પોળ,
વડોદરા (ગુજરાત
તા. ૨૫-૧૧-૭૩ ધર્મ પ્રાણ પૈર્યવાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
ધર્મલાભ સહિત વિદિત હૈ કિ શ્રમણ ભગવાન મહાવીર કી પંચકલ્યાણક ભૂમિ પર સુંદર કીર્તિસ્તંભ પાંચ લગ જાયે તે બહુત હી ઉચિત હેગા.
ઉન સ્તુતિ સ્તંભ પર વીતરાગ કે વિવેકશીલ અમૃતમય વચન ઔર જીવન ઘટનાકી કુછ જકિયાં ઉત્કીર્ણ હા જાય તે વિશેષતયા યે પાંચે તીર્થ બનકર સર્વજન હિતાય દર્શનીય હે સક્ત હૈ.
આપ નિર્વાણ શતાબ્દી સમિતિ સે સંબંધ જેડકર પૂર્ણ પ્રયાસ કરે. યહ મેરી શુભ ભાવના હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org