________________
છે.
પ૨.
પ્રેરક પત્ર
પ્રેરક 1
આપણા ચારિત્રનાયક આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરીજી મહારાજે વડેદરામાં સાધ્વી સંમેલન થયું તેની વિગત શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને જણાવી અને સાધ્વીઓના શાસ્ત્રાભ્યાસ માટે સુવ્યવસ્થા કરવા સૂચન કર્યું. તેના જવાબમાં શેઠશ્રી કસ્તુરભાઈએ આચાર્યશ્રી પર લખેલ પત્ર
પાનકેર નાકા
અમદાવાદ
તા. ૨-૫–૭૩ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી.
આપને તા. ૩૦-૪-૭૩નો પત્ર મળ્યો. આપના વિહારને કાર્યક્રમ જા. પૂજ્ય સાધ્વીજી મહારાજના ઉત્કર્ષ અંગે મારે મત આપના મત સાથે મળતે છે. અને શેઠ આ. કે. પેઢી તરફથી જ્યાં જ્યાં સાધ્વીજી મહારાજને અભ્યાસ કરવાની જરૂર જણાય અને શાસ્ત્ર ઉપલબ્ધ હોય ત્યાં ત્યાં વ્યવસ્થા કરી આપવાની બેઠવણ પણ કરવામાં આવી છે.
Jain Education International
For Priva For Private & Personal Use Only
www.jainelibrary.org