________________
જિનશાસનરત્ન
૨૪૧ સુદ ૪ના રોજ દેવબંદ પધાર્યા. અહીં દિગંબર જૈનેનાં ૫૦-૬૦ ઘરે છે. ચાર દહેરાસરે છે. અહીં મુસ્લિમ ધર્મનું વિશ્વવિદ્યાલય છે. તે જોવા જેવું છે. લાઈબ્રેરી-વિદ્યાથીગૃહવિઘાલયાદિ માઈલેમાં વિસ્તરેલાં છે. પહેલાં અહીં ૩૦૦૦ વિદ્યાથીઓ હતા. હાલ ૧૯૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૬૦ શિક્ષક અને ૨૫૦ જેટલા નેકર-ચાકરાદિ છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી બિલકુલ લેવામાં આવતી નથી. તેમજ ખાવા-પીવા-પુસ્તક-વસ્ત્રો વગેરે મફત પૂરું પાડવામાં આવે છે. વાર્ષિક સાત લાખ રૂપિયા ખર્ચ છે. અરબી, ફારસી, ઉર્દુ હાલ હિન્દીને અભ્યાસ કરાવવામાં આવે છે. ઈસ્લામ ધર્મને પણ અભ્યાસ કરાવાય છે. આ વિશ્વવિદ્યાલયનું નામ છે “મદ્રેસા દારુલ ઉલૂમ–એટલે જ્ઞાનને દરવાજે. આ સંસ્થાને–ઉન્નતિના શિખરે લઈ જનાર મૌલાના હુસેન મહંમદ સાહબ મદની છે. આજ-કાલ રજાના દિવસે હેવાથી સંસ્થા બંધ હતી. આ બધી હકીકત મુનિરાજ શ્રી વિજયશ્રીના મેઢેથી સાંભળી આચાર્ય શ્રીના મુખમાંથી સહસા ઉદ્દગાર નીકળ્યા. “આપણા જૈન સમાજમાં છે કે આ નરરત્ન-માઈને લાલ જે જૈન ધર્મના અભ્યાસ માટે આવું વિશ્વવિદ્યાલય ઊભું કરે અને સવ. પરમ ગુરુદેવ શ્રી આયાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીજી મહારાજની ભાવનાને પૂર્ણ કરે.”
આત્મા નથી ચમાર કે નથી બ્રાહ્મણ
આપણુ ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહરાજ ગણિવર શ્રી જનકવિજયજી આદિ સમુદાય લુધિયાના (પંજાબ) ખાતે બિરાજી અપૂર્વ શાસન પ્રભાવના પ્રસરાવી પિષ વદી ૨ના રોજ વિહાર કર્યો.
Gર
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org