________________
જિનશાસનરત્ન
શ્રી સઘનાં સેકડો ભાઈબહેનાએ ભવ્ય વિદાય આપી. વિહારમાં ભારા, લેર બેગમપુરા, શ્યામપુરા, નૂરમહેલ, શ્રી શકર થઈ નકાદર પધાર્યાં.
૨૪૨
પૂ. આચાર્ય શ્રી આદિ ગુરૂવર્યાં જેમ ફૂલ પેાતાની સૌરભ ફેલાવે છે તેમ વિહારમાં સ્થળે સ્થળે ધર્મ-ન્યાય નીતિની વાત સમજાવતા મનાવતા ધમની અનેરી શાભા વધારતા નકાદર પધાર્યાં.
લુધિયાનાના વિહાર સમયે આચાય શ્રીએ માંગલિક ઉપદેશ –પ્રવચન આપતાં ધર્મ-પ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને સંગઠન આદિનુ મહત્ત્વ સમજાવ્યું હતુ`. લાકોએ અશ્રુભીની આંખે વિદાય આપો હતી.
શ્યામપુરાથી નૂરમહેલ પધારતાં મામા એક શીખ સરદારે પૂજ્ય આચાર્યશ્રીને નમસ્કાર કરી પૂછ્યું –આપ ક્રિસ મજહબ કે હૈ ? આપ જૈસે સતાક મૈને આજ હી દેખા.’ આપણા ગણિવર શ્રી જનકવિજયજીએ તેમને જૈન સાધુઓના આચાર વિચાર સમજાવ્યા. અને પૂજ્ય આચાર્યશ્રીએ માનવ કર્તવ્ય પર ઉપદેશ આપતાં માંસ-મદિરા-આદિને ત્યાગ કરવા જણાવ્યું. આથી એ શીખ સરદારે સૂર્યની સાક્ષીએ તેના ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી.
નૂરમહેલથી ત્રણ માઈલ ઉપર પહોંચતાં એક યુવાન દોડતા દોડતા પુ. આચાયશ્રીને એક પીપળાના ઝાડ નીચે મળ્યો. એ યુવાન ગુરુદેવાનાં દશન કરી ગÇગદ્ સ્વરે આણ્યે. મહારાજજી હું... જાતે ચમાર છું. મારું નામ બાબુરામ છે. ત્રણ માઇલ દૂરથી આપનાં દન કરવા દોડતા આવ્યે છું. જાતિના ચમાર છું એટલે આપની શું સેવા કરી શકું ?” આપણા ચારિત્રનાયકે જવાબ આપતાં કહ્યું-ભાઇ, આત્મા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org