________________
જિનશાસનરત્ન
૨૩૭ એક બે જણાએ મદદ માટે કહ્યું પણ મારે મદદ નથી જોઈતી. તેથી તે પાંગળા બની જવાય. મારે તે કામ જોઈએ છે. મેં બે ત્રણ ગ્રેડને ત્યાં નોકરી માટે આંટા માર્યા. પણ નેકરી ન મળી. હું કાપડનું કામ જાણું છું મને થેડી લેન મળે તે હું કાપડની ફેલ કરવા ઈચ્છું છું. સાધારણ સ્થિતિ હોવાથી મૂડી તે કયાંથી હાથ પણ હતું તે માદગીમાં ખર્ચાઈ ગયું. હવે તે ઘરખર્ચની ચિંતા છે. તેમાં આ ભીષણ મેંઘવારી! કઈ વસ્તુ સસ્તી નથી. મારે રેજી જોઈએ, તે રેટી મળી રહેશે. એરડીનું ભાડું-ઘર ખર્ચ બાળકના અભ્યાસને ખર્ચ કપડાં લત્તા વગેરે માટે હવે ખરેખર શું જાઉં છું,
આપ ગુરુદેવ, મને લેન અપાવે. હું કાપડની ફેરી કરી હસ્તે હપ્ત પૈસા ભરી દઈશ. ઘરમાં કઈ ઘરેણું રહ્યું નથી કે વેચી શકું ! લેન માટે હું મારા મિત્રની જામીનગીરી પણ આપીશ.”
આ ભાઈની પરિસ્થિતિથી ગુરુદેવને ભારે વેદના થઈ. તે ભાઈને લાવ્યા. આશ્વાસન આપ્યું. અને એક ભક્ત પર પત્ર લખી આપે, ને તેનું કામ થઈ ગયું છે. ભાઈ હવે કામે લાગી ગયેલ છે, એટલું જ નહિ પણ હમેશાં પૂજા કરે છે વખતે વ્યાખ્યાનમાં પણ આવે છે અને પેલા ધનદાતાને આભાર પણ માને છે. આપણું ચરિત્રનાયકશ્રીને વિચાર આવ્યું કે આવા કેટલાયે ભાઈઓ કામ વિના–નેકરી વિનારેજી વિનાના હશે ? દુઃખી જીવન ગુજારતાં કુટુંબને સમુત્કર્ષ કર એ પણ એક પુણ્યકાર્ય છે. સદ્ભાગ્યે આપણું જાની જાણીતી પ્રસિદ્ધ સંસ્થા શ્રી વેતામ્બર જૈન કોન્ફરન્સ વર્ધમાન બેન્કની સ્થાપના કરી છે. આ બેન્ક બીજી બેનકેની જેમ આવા આપણા જ સાધમી ભાઈઓને નાની મોટી લેન આપી તેમને નાના ઉદ્યોગ કરવા કે કેઈપણ ધધ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org