________________
૨૩૪
જિનશાસનરત્ન
આચાર્ય શ્રી મુંબઈથી પરાઓમાં વિચરતા હતા, એક દિવસ એક ભાઈ આચાર્યશ્રી ને વિનંતિ કરવા આવ્યા. - ગુરુદેવ! મારી પત્નીને છઠ્ઠનું પારણું છે. કૃપા કરી લાભ લેવા પધારે. આપના આશીર્વાદ આપે.” ગુરુદેવ પિતે એ ભાઈની સાથે નીકળ્યા. થોડે દૂર જવાનું હતું. ગુરુદેવ એ ભાઈને ઘેર તે પહોંચ્યા પણ ઝૂંપડપટ્ટીમાં સ્વામી આ ભાઈનું ઘર જોઈ સમસમી ગયા. બહેન તે ગુરુદેવનાં દર્શન કરી ધન્ય બની ગઈ. ગુરુદેવે ધર્મલાભ આપે. ગુરુદેવ મને આશીર્વાદ આપો. આજ આપનાં દર્શન કરી હું ધન્ય ધન્ય બની ગઈ.” ગુરૂદેવ ઉપાશ્રયે આવ્યા પણ વિચારધારા ચાલુ હતી. નમસ્કાર મહામંત્ર ગણનાર, ગરીબીમાં પણ તપસ્યા કરનાર, આવી ઝૂંપડપટ્ટીમાં રહેનાર –આ આપણે સમાજ ? પારણામાં ન મળે બને છાંટો-ડાલડા પણ ક્યાં મળે છે?— પછી સૂઠ, પીપરીમૂળ અને ગેળની લાડુડી તે કયાંથી હોય? -આ આપણું શ્રાવકની દશા! આ ઝૂંપડપટ્ટી-ઝૂંપડપટ્ટીનું દશ્ય અને બાઈની ધર્મભાવના ભુલાતાં નહોતાં. જે સમાજનાં સેંકડે કુટુંબે આ રીતે જિંદગી વીતાવતાં હોય તે કેમ જોઈ રહેવાય? જૈન સમાજ તે શ્રીમંત સમાજ ગણાય છે. દર વર્ષે ધર્મપ્રભાવનામાં લાખ રૂ. ખર્ચે છે. તે આવાં કુટુંબ માટે નાની મોટી ચાલીઓ કરવામાં આવે-૪૦૦-૫૦૦ કુટુંબે એક સાથે રહે-ધર્મ પાળે–દેવદર્શન કરે-બાળકોને ધર્મના સંસ્કાર મળે ! અને સમાજને ઉત્કર્ષ સાધી શકાય. આ પ્રસંગ ઉપરથી આપણું ચરિત્ર નાયકને “મહાવીર નગરની એજનને વિચાર મ્ફર્યો. અને તે માટે દઢ સંકલ્પ કરી મીઠાઈ વગેરેને ત્યાગ કર્યો
સમાજના કલ્યાણની કેવી વેદના?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org