________________
૨૩૨
જિનશાસનરત્ન
નિવાસી જૈનધર્મીના જીવન નિર્માણકારી પવિત્ર સિદ્ધાંતા અને વ્રતાથી તે અપરિચિત છે જ. પણ જૈન સાધ્વીએના અસ્તિવથી પણ તે સર્વથા અનભિજ્ઞ છે. એ પ્રશ્ન વિચારણીય છે કે આ જ દુનિયાના ઘણાખરા ભાગના લોકો ભગવાન બુદ્ધને જાણું છે. ઈસા મસીહના નામથી પરિચત છે. હજરત મહ મદના નામને પણ જાણે છે. પર`તુ જે પરમાત્મા મહાવીરે માનવજાતિને અહિંસાના મૂળ મંત્ર આપ્યા, જે ભગવાને સ્રોપુરુષ બંનેને સમાજમાં જ નહિ પણ ધર્મ સાધના તથા મેાક્ષના સમાન અધિકાર આપ્યા, શૂદ્ર તથા સદીઓથી શેષિત લેાકાને ઉચ્ચ સાધક બનવાને અવસર આપ્યા એ મહામાનવ ભગવાન મડાવીરને થોડા જ લાકે જાણતા હશે. તેનુ કારણ શુ? અને
આ પ્રશ્નને સીધેા સાદા જવાબ એ છે કે જૈન સમાજમાં એકચ નથી. પરસ્પર વિદ્વેષ દેખાય છે. એક દિવસ જૈન કરાડોની સભ્ય:માં હતા, આજ પરસ્પરના વિદ્વેષને લીધે લાખાની સ ખ્યામાં જ જૈત સમાજ રહી ગયા છે.
A
આજે દુનિયા સતત નજીક આવતી જણાય છે. વિજ્ઞાન પ્રગતિ કરી રહેલ છે. આપણા પૂર્વજો બળદગાડીમાં પ્રવાસ કરતા હતા. આજ રેલ-મોટર-વાયુયાન અને કેટ સુધીના આવિષ્કાર થઇ ચૂકયા છે. દિવસે દિવસે બદલાતા આ જમાનામાં આપણે કયાં સુધી આપણી સાંપ્રદાયિક માન્યતાએ ચાલુ રાખી શકીશું ? હું એમ નથી કહેતા કે આપ આપની ક્રિયાએ છોડી દો. પરંતુ એટલું તે અવશ્ય છે કે ભગવાન મહાવીરના નામ પર તેા એક થવું જ પડશે. આજની પેઢી દિન પ્રતિ દિન ધર્માંથી વિમુખ થતી જાય છે. હુ' સમજુ છુ કે પહેલાં જે સાંપ્રદાયિક અલગતાવાદ હતા તેમાં હવે ઘણા ફેર જણાય છે. સમય સમય પર જૈનધમના જુદા જુદા સ`પ્રદાયાના બધા લેાકેા મળીને ધાર્મિક સમાર'ભા ઉજવવા લાગ્યા છે. તેનુ‘
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org