________________
૨૩૦
જિનશાસનરત્ના. પાસે પૂરતું ધન પડયું છે માલુમ પડયું છે કે એ ધનને ઉપગ કઈ કઈ વ્યાપાર વગેરેમાં કરે છે. ખેર ! દુનિયામાં લોભી લાલચુઓની કમી નથી. આપણે ત્યાં પણ એમ જ ચાલે છે. તેઓને સદ્બુદ્ધિ મળે એ જ પ્રાર્થના કરવી રહી. જૈન સમાજ પિતાના ધનનું પ્રદર્શન કરીને જૈન ધર્મની કોઈ જાતની સેવા નથી કરી શકતે. મધ્યમ વર્ગ અને નિરાધાર આપણું જ ભાઈઓના ઉત્કર્ષ અને કલ્યાણને માટે સમાજ કઈ રચના
ત્મક સક્રિય કાર્ય કરે. હું સાધુ મહાત્માઓને હાથ જોડી. નિવેદન કરું છું કે “જૈન સમાજના કલ્યાણ અને સમુન્નતિને માટે કાંઈ પ્રયાસ કરે. જે સમાજમાં આજે ઈંડા વગેરે ખાનારાની સંખ્યા વધી રહી છે. મદિરા પીવાવાળા પણ નીકળે છે. આ દુગુણ પણ ભયંકર છે. આ કાળા નાણુને પ્રતાપ પણ હેઈ શકે. આપણી નવી પેઢીમાં સુસંસ્કાર તથા ધર્મ ભાવના સીંચવાના પ્રયત્નો આપણું શાસનદીપક આચાયે-પદ
-મુનિગણે-સાધ્વીઓ કરે તે સમાજની કાયાપલટ થાય. અને શાસનને જય જયકાર થઈ રહે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org