________________
જિનશાસનરત્ન
વ્યાખ્યાન તથા કલ્પસૂત્ર આદિના વાચનની ખાખતમાં જે વિરાધ કરવામાં આવે છે એ સ'મ`ધી ખુલાસા કરવાની જરૂર છે. આ સંબંધમાં મે. આગમ પ્રભાકર શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજની સાથે જે પરામશ કર્યાં છે, એને આધારે મારું એટલું જ કહેવું છે કે-જે આચાર્યાં તેમજ મુનિભગવતે તથા શ્રાવક મહાનુભાવા સ્વર્ગસ્થ ગુરુદેવના એ થનને લઇને સાધ્વીઓનાં વ્યાખ્યાન અને કલ્પસૂત્ર આદિના વાચનના વિરાધ કરે છે, તેઓ ગુરુદેવે સમયની ગતિને અને યુગની આવશ્યક્તાને પારખીને, પેાતાની હયાતી દરમ્યાન જ આ દિશામાં જે પ્રત્યક્ષ કાર્ય કરી બતાવ્યું હતું અને પોતાના સાધ્વીસમુદાયને વ્યાખ્યાન આપવાની અને ક્લાસૂત્ર-વારસાસૂત્ર વાચન આદિની જે અનુમતિ આપી હતી તે વાતને પણ ધ્યાનમાં લેવાનુ કષ્ટ કરે.
૨૨૮
મારા આ સમગ્ર કથનના સાર એ જ છે કે શ્રી સંઘને અભ્યુદય જે રીતે થાય એ રીતે શ્રી સઘ સદાય પ્રયત્નશીલ રહે. આ જ મારી ભાવના છે.
[મૂળ હિંદી ઉપરથી અનુવાદિત ]
જૈન સમાજ ઠેકેદારી પ્રથા બંધ કરે—
૧૬ જુલાઈ, ૧૯૭૨, ઇંદાર
હું ચાતુર્માસના અવસર પર જૈનસમાજના કધારાને કંઇક પૂછવા ઇચ્છું છું, કઈક સાફ સાફ વાત કરવા ચાહું છું. મારી ઇચ્છા કોઇ સંત મહાત્મા પ્રત્યે અન્યથા ભાવ કરવાની નથી. તે મારા પણ પૂજ્ય છે. તેઓને નમન કરતા આવ્યે છુ', અને હમણાં પણ કરું છું. કહેવાનુ' તે સમાજના મેટા માટા ઠેકેદારો, ગાદીપતિએ, હાથી-ઘોડા કે મેટર મંગલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org