________________
જિનશાસનરત્ન
જશવ'તશ્રીજી, કારશ્રીજી, પ્રવચન પ્રભાવક સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી કે જેઓએ મુંબઇ, મૈસુર, ખેંગ્લર તેમજ ભારતભરમાં વિહાર કરી શાસન પ્રભાવનાનાં અનેક કાર્યાં કર્યાં છે, વગેરે તેજસ્વી વિદુષી અને ધમ પ્રવચનનિપુણ સાધ્વીરૂપે શ્રીસંઘની સામે મેજુદ છે. ગુરુદેવના આ ઉપકારને શ્રી સંધ કયારૈય નહીં ભૂલી શકે.
મારી ભાવના છે કે વિકાસની આવી તક આપણા સમસ્ત સાવો સઘને આપવામાં આવે અને એમના અધ્યયનને માટે ચેાગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આપણા યુગના શાસન પ્રભાવક, આગમાધ્ધારક, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી સાગરનંદ સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં સાધ્વીજીશ્રી રજનશ્રીજીના ઉપદેશથી શ્રી સમ્મેત શિખર મહાતીથ ના ઉદ્ધાર થયા હતા. તીર્થાંદ્ધારક આચાય દેવ શ્રીમદ્ વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજના સમુદાયની વિદુષી સાહૅત્રીજીશ્રી નિમ ળાશ્રીજીએ અમદાવાદમાં ચામાસુ કરીને કોલેજની વિદ્યાથીનીએ તથા બહેને માટે જ્ઞાન શિબિર ચલાવીને જૈન ધર્મોનાં તત્ત્વાના પ્રચાર કર્યાં અને વ્યાખ્યાન પણ આપ્યાં. ખરતર ગચ્છમાં સાધ્વીજી શ્રી વિચક્ષણશ્રીજી પેાતાની વિદ્વત્તા અને પ્રવચન શક્તિથી લાકોપકારનું મોટું કામ કરી રહ્યાં છે. સાધ્વીજીશ્રી ‘સૂય શિશુ’ એટલે કે શ્રી મયણાશ્રીજીએ પણુ ઘણુંા વિકાસ કર્યાં છે. સ્થાનકવાસી તથા તેરાપથી સંઘમાં પણ સાધ્વીએ બહુ પ્રભાવશાળી છે. આ બધાં સારી રત્નાથી ઉત્સાહિત થઈને શ્રી સ`ઘે સાધ્વી સંધના વિકાસ માટે પૂરી વ્યવસ્થા કરવી જોઈએ.
૨૨૭
એક જરૂરી ખુલાસા
પરમ પૂજય સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજના એક પ્રાચીન અભિપ્રાયને આધારે સાધ્વીઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org